જાણો રાશિ મુજબ સ્ત્રીઓનો સેક્સ વ્યવ્હાર કેવો હોય છે

શનિવાર, 17 ફેબ્રુઆરી 2018 (19:28 IST)

Widgets Magazine


 
love
મનુષ્યના જીવનમાં સેક્સનુ મુખ્ય સ્થાન છે. ભલે તે પછી સ્ત્રી હોય કે પુરૂષ. તમને જણાવી દઈકે જે સ્ત્રીનીસારી હશે તે સ્ત્રીનો પ્રેમ આપમેળે જ વધતો જાય છે. જે રીતે સ્વસ્થ રહેવા માટે પૌષ્ટિક આહારની જરૂર છે એ જ રીતે સુખી દાંપત્ય જીવન માટે સારી સેક્સુઅલ લાઈફનુ હોવુ પણ જરૂરી છે. 

આજે તમે જાણો કે રાશિ મુજબ સ્ત્રીઓનો સેક્સ વ્યવ્હાર કેવી રીતે બદલાય છે. 
love tips

મેષ રાશિ - મેષ રાશિવાળી સ્ત્રીઓનુ માથુ અને મુખ ખૂબ સંવેદનશીલ હોય છે. આ સ્થાન પર કિસ કરવાથી તેઓ સેક્સ માટે જલ્દી ઉત્તેજીત થાય છે. તેમના વાળ પર ધીરે ધીરે સ્પર્શ, તેમના હોઠ અને ગાલ પર કિસ અને કાન પર સ્પર્શ તેમને સેક્સ પ્રત્યે ઉત્તેજીત કરે છે. મેષ રાશિવાળી સ્ત્રીઓને સેક્સની તરફ આકર્ષિત કરવા માટે લાલ રંગનો પ્રયોગ કરો. 

વૃષભ રાશિ - આ રાશિની મહિલાઓનો સ્વભાવ ખૂબ જ રોમાંટિક હોય છે. સંભોગ દરમિયાન આ રાશિની મહિલાઓ સેક્સની ચરમ સીમા સુધી મોડેથી પહોંચે છે. તેમને સેક્સ માટે મનાવવા ખૂબ મુશ્કેલ હોય છે. આ રાશિની મહિલાઓની ગરદન સેક્સ પ્રત્યે ખૂબ સંવેદનશીલ હોય છે. જો તમે તેને સેક્સ પ્રત્યે ઉત્તેજીત કરવા માંગો તો તેની ગરદન પર કિસથી શરૂઆત કરો. જો તમે તેમને એક સુંદર હાર ભેટમાં આપશો તો તે તમારી તરફ ખેંચાશે. 

મિથુન રાશિ - મિથુન રાશિના જાતકોનો સ્વામી બુધ હોય છે. તેથી આ રાશિની મહિલાઓને આકર્ષણ ખૂબ ગમે છે. અને તેઓ હંમેશા સેક્સુઅલી એક્ટિવ હોય છે. તમને જણાવી દઈકે કે તેમને આકર્ષવા રૂમમાં તમારા લગ્નના રોમાંટિક ફોટો ચોટાડો કે પછી એ સ્થાન પર લઈ જાવ જ્યા ખૂબ જ રોમાંટિક યાદ જોડાયેલી હોય. મિથુન રાશિવાળી સ્ત્રીઓના હાથ, ખાસ કરીને હથેળીઓ ખૂબ જ સંવેદનશીલ હોય છે. તેમની હથેળીઓ, આંગળીઓ હાથ પર કિસ કરવાથી તેઓ સેક્સ પ્રત્યે સહેલાઈથી ઉત્તેજીત થઈ જાય છે. તેમની આંગળીઓ મોઢામાં ચૂસવી, આંગળીઓ વડે ફોર પ્લે કરવુ અને તેમના ખભા પર કિસ કરવુ તેમને ઝડપથી ઉત્તેજીત કરે છે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
રાશિ મુજબ સ્ત્રીઓના સેક્સ વ્યવ્હાર કયા રાશિની સ્ત્રી કેટલી સેક્સી સેક્સનુ મહત્વ સેક્સુઅલ લાઈફ સુખી દાંપત્ય જીવન અને સેક્સ લાઈફ મેષ રાશિની સ્ત્રીઓ કેટલી સેક્સી રાશિ અને સ્ત્રીઓનો સેક્સુઅલ સ્વભાવ રોમાંસ લવ ટિપ્સ સેક્સ લાઈફ પુરૂષોની પસંદ સ્ત્રીઓની પસંદ પારિવારિક જીવન પતિ પત્નીના સંબંધો લાઈફ સ્ટાઈલ લવ અને રોમાંસ ઘર કુટુંબ ફેમિલી પતિ-પત્ની Romance Lifestyle Family Love Tips Sax Life Husband Wife Relation

Loading comments ...

આરોગ્ય

news

પથરી દૂર કરવા અને આરોગ્ય માટે જાણો અજમાના 10 ફાયદા

ભારતીય ભોજનમાં અન્ય મસાલાઓની સાથે અજમાનો પ્રયોગ પણ લાભકારી છે. પકોડાથી લઈને બેકરીના ...

news

શું સાબૂદાણા સાચે ફળાહારી છે કે પછી માંસાહારી?

સાબૂદાણાનો ઉપયોગ મક્કમતાપૂર્વક ફળાહારી રીતે વ્રત ઉપવાસમાં કરાય છે. પણ સાબૂદાણા બનાવવાની ...

news

આ 5 નુકસાનને વાંચ્યા પછી, તમે X વિડિઓઝ જોવાનું બંધ કરશો

આ 5 નુકસાનને વાંચ્યા પછી, તમે X વિડિઓઝ જોવાનું બંધ કરશો

news

જાણો પ્લાસ્ટિકની બૉટલમાં પાણી પીવાના 5 નુકશાન

પ્લાસ્ટિકની બોટલાંથી પાણી પીવું કેન્સરનું કારણ બની શકે છે. જ્યારે પ્લાસ્ટિક બોટલ ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine