Widgets Magazine
Widgets Magazine

સેક્સ ટિપ્સ - સેક્સમાં રસ ધરાવતા લોકો જરૂર જાણે સેક્સ વિશે ભ્રમ અને હકીકત

નવી દિલ્હી., શનિવાર, 29 એપ્રિલ 2017 (16:02 IST)

Widgets Magazine

 માણસમાં સેક્સ કરવાની ઈચ્છા તો સ્વભાવિક  હોય છે. એક ખાસ વયમાં તેનુ જુનુન જ સવાર રહે છે. પણ મોટાભાગના લોકોને સેક્સ વિશે સાચી માહિતી હોતી નથી. જેને લઈને અનેક પ્રકારના ભ્રમ રહે છે. જેનુ મુખ્ય કારણ હોય છે સેક્સ વિશે સાચી માહિતી ન હોવી. સેક્સ સંબંધી ભ્રમને કારણે લોકો તેનો આનંદ નથી ઉઠાવી શકતા. અનેકવાર સંબંધોમાં દરાર પડી જાય છે અને ક્યારેક તો અજ્ઞાનતાને કારણે બીમારીઓ પણ થાય છે. આવો અમે તમને બતાવીએ છીએ શુ છે સેક્સ સંબંધી ભ્રમ અને હકીકત.. 
 
ભ્રમ - ઓરલ સેક્સથી કોઈ સંકટ નથી. પુરૂષ હંમેશા સેક્સ માટે તૈયાર રહે છે. 
 
હકીકત -  ઓરલ સેક્સથી સેક્સુઅલઈ ટ્રાસમિટેડ બીમારીઓ ફેલાવવાનું સંકટ વધુ હોય છે. ઓરલ સેક્સ દરમિયાન જો મોઢામાં કે ગળામાં ક્યાક કટ લાગી ગયો હોય તો બીમારીઓનું સંકટ વધુ રહે છે. તનાવ નએ થાકને કારણે મોટાભાગે પુરૂષોની રસ સેક્સમાં ઓછો રહે છે. એક રિસર્ચ મુજબ 14 ટકા પુરૂષ સેક્સ વિશે દર 7 મિનિટમાં વિચારે છે. 
 
ભ્રમ - સાઈઝ મેટર નથી કરતી. ફોરપ્લે ન કરવુ જોઈએ 
 
હકીકત - લિંગ(Penis)ની સાઈઝને લઈને સામાન્ય ધારણા છે કે સારા સેક્સ અને પાર્ટનરને સંતુષ્ટ કરવામાં મુખ્ય ભૂમિકા હોય છે. પણ આ એકદમ ખોટુ છે. સાઈઝનો સેક્સના સંબંધ પર કોઈ અસર પડતી નથી. સેક્સ દરમિયાન જરૂરી છેકે તમે તમારા પાર્ટનરની ભાવનાઓને સમજો. સેકસનો આનંદ લેવા માટે ફોરપ્લે ખૂબ જરૂરી છે. ફોરપ્લે યોગ્ય રીતે અપનાવીને તમે તમારા પાર્ટનરને ખુશ કરી શકો છો. 
-- - 
ભ્રમ - પ્રીમેચ્યોર ઈજેકુલેશન (શીધ્રપતન) બીમારી નથી. સેક્સના આસનો ન કરવા જોઈએ 
 
હકીકત - આ બીમારી પુરૂષોમાં સૌથી સામાન્ય છે. સેક્સ માટે તૈયાર થતી વખતે ફોરપ્લે દરમિયાન જો સીમન બહાર આવી જાય છે તો તેને પ્રીમેચ્યોર ઈજૈકુલેશન કહે છે. આવી સ્થિતિમાં પુરૂષ પોતાની મહિલા પાર્ટનરને સંતુષ્ટ નથી કરી શકતો.  સેક્સ સંબંધ બનાવતી વખતે વિવિધ રીતે આસનોને કરી શકાય છે. પણ સુરક્ષિત અને સહેલા આસનોનો જ પ્રયોગ કરવો જોઈએ.  
 
ભ્રમ - સેક્સ દરમિયાન સેક્સ પાવર વધારનારી દવાઓનો પ્રયોગ કરવો જોઈએ 
 
હકીકત - બજારમાં મળનારી વિવિધ પ્રકારની દવાઓનો પ્રયોગ કરીને થોડા સમય માટે તમે તમારી સેક્સ ક્ષમતા વધારી શકો છો પણ આ દવાઓની સાઈટ ઈફેક્ટ વધુ હોય છે. તેથી આ દવાઓનો પ્રયોગ ન કરવો જોઈએ અને સારા ડોક્ટરની સલાહ પર તેનો ઉપયોગ કરવો જોઈએ. 
 
ભ્રમ - ગર્ભાવસ્થા દરમિયાન સેક્સ ન કરવો જોઈએ. મેનોપૉઝ પછી મહિલાઓની સમાપ્ત થઈ જાય છે 
 
હકીકત - ગર્ભાવસ્થા દરમિયાન પણ સેક્સ સંબંધ બનાવી શકાય છે. પણ ગર્ભાવસ્થા જ નિશ્ચિત સમય પછી સેક્સ બિલકુલ ન કરવો જોઈએ. મેનોપોઝ બંધ થયા પછી પણ મહિલાઓ સેક્સ સંબંધ બનાવી શકે છે. મેનોપોઝ બંધ કરવનો મતલબ છે એવો નથી કે મહિલાઓની સેક્સ લાઈફ સમાપ્ત થઈ ગઈ. 
 
ભ્રમ - ખાવા પીવાની સેક્સ લાઈફ પર અસર નથી પડતી 
 
હકીકત - જી નહી.. ખાવા પીવાની સેક્સ લાઈફ પર પુર્ણ અસર પડે છે. સેક્સ પાવર તમારા ડાયેટ ચાર્ટ પર આધારિત છે. જો તમે હેલ્ધી અને પોષણયુક્ત ભોજન કરો છો તો તમારી સેક્સ પાવર વધુ રહેશે.  Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

આરોગ્ય

news

Relationship - તમારી આ વસ્તુ અપોજિટ સેક્સને પાગલ કરી નાખે છે

આપણામાંથી મોટાભાગના લોકો આશ્ચર્ય કરે છેકે કેટલાક લોકો કોલેજ કે ઓફિસમાં કેવી રીતે પોતાની ...

news

સ્પેશ્યલ ચા ! દિવસમાં 2 વાર પીવો.. પછી જુઓ કમાલ

બદલતી લાઈફસ્ટાઈલ અને ભાગદોડ ભરેલી જીંદગીમાં કોઈની પાસે પોતાના આરોગ્યનો ખ્યાલ રાખવાનો સમય ...

news

શું અસુરક્ષિત (સેક્સ) યૌન સંબંધથી બેક્ટીરિયલ વેજીનોસિસ થઈ શકે છે.

અસુરક્ષિત યૌન સંબંધથી એસટીઆઈ જેવી ઘણા રોગો થઈ શકે છે. પણ તેનાથી થતી એક સામાન્ય સમસ્યા છે. ...

news

Heart Attacks આવે તો ફોલો કરો આ 10 Tips, જીવ બચી જશે

હાર્ટ એટેક આવતા થોડી સાવધાની રાખવામાં આવે તો પેશેંટનો જીવ બચી શકે છે. ડોક્ટરોના જણાવ્યા ...

Widgets Magazine Widgets Magazine Widgets Magazine