જાણો સેક્સ સંબંધી રોચક વાત

બુધવાર, 16 ઑગસ્ટ 2017 (12:00 IST)

Widgets Magazine

 
સેકસથી સંબંધિત ઘણી એવી વાતો  છે જેના વિશે યુવાઓથી લઈને પરિણીત લોકોને ખોટી ધારણાઓ કે અધૂરી જાણકારી હોય છે. જેથી એ ક્યારે પણ ગુમરાહ થઈ જાય છે. સેક્સ એવો  વિષય છે જેને લઈને સમય-સમય પર રિસર્ચ થતી રહે છે. દરેક માણસને પોતાની અડધી જાણકારી થી જ પૂર્ણ માહિતીની  પ્રેરણા મળે છે, પણ દરેક માણસ પોતાના અહમના કારણે જ અપૂર્ણ જાણકારીને જ પૂર્ણ જાણકારી સમજી લે છે. આ લેખ દ્વારા તમે તમારીની અડધી જાણકારીને પૂર્ણ કરી શકો છો. 


love

1. એકથી વધારે મહિલાઓ સાથે સેક્સ સબંધ બંધાવા છતા પણ પુરૂષ અસંતુષ્ટ જ રહે છે. 
 
2. મહિલાઓ સેક્સના સમયે કે એની ઠીક પહેલા સેક્સનો ખૂબ આનંદ લે છે. 
 
3. કોલેજ ટાઈમમાં જે છોકરાઓ સેક્સ કરવો શરૂ કરી દે છે, એ ખૂબ જલ્દી ડિપ્રેશનમાં આવી જાય છે પણ કોલેજ ટાઈમમાં સેક્સ ન કરતા છોકરાઓ નોર્મલ રહે છે. 


 
વેબદુનિયા ગુજરાતીનુ એંડ્રોયડ મોબાઈલ એપ ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો. સમાચાર વાંચવા અને તમારા અભિપ્રાય જણાવવા  અમારા ફેસબુક પેજ  અને ટ્વિટર પર પણ ફોલો કરી શકો છો.
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

આરોગ્ય

news

પુરષોને આ વાત ખબર હોવી જોઈએ

# જો કોઈ મહિલાને પીરિયડસના સમયે વધારે દુખાવો હોય તો તેને લીલી શાકભાજી, નટસ અને ફાઈબરયુક્ત ...

news

જો દેખાય આ લક્ષણ તો થઈ શકે છે Thyroidની સમસ્યા

રોગ કોઈ પણ હોય માણસ માટે ખતરનાક હોય છે. તેથી થાઈરાઈડ પણ એક ખતરનાક રોગ છે જે શરીરમાં રહેલ ...

news

Throat Pain - ગળામાં દુ:ખાવો હોય તો અપનાવો આ ઘરેલુ ઉપાય

વાતાવરણમાં ધૂળ માટી હોવાને કારણે અનેકવાર ગળુ ખરાબ થઈ જાય છે અને સોજો આવી જાય છે. ગળાના આ ...

news

જૂની થી જૂની પાઈલ્સની સારવાર માત્ર એ ઉપાય થી...

પાઈલ્સ એટલે કે બવાસીર, ખૂબ આપનાર આ રોગ છે. લોકો હમેશા શર્મના કારણે આ રોગને બીજાને ...

Widgets Magazine