સબંધ બનાવવાનો મૂડ ન હોય તો મહિલાઓ માથુ દુ:ખવાનુ બહાનુ કેમ બનાવે છે ?

ગુરુવાર, 24 મે 2018 (18:02 IST)

Widgets Magazine

છોકરાઓ હમેશા આ વાતથી પરેશાન રહે છે કે જ્યારે પણ એ તેમના પાર્ટનરથી રોમાંટિક વાત કરવાની કોશિશ કરે છે એ માથુ દુ:ખવાનુ બહાનુ કેમ બનાવે છે. જો  તમારી સાથે પણ કઈક આવું જ હોય છે તો આ ખબર તમારા માટે પુરૂષોમાં ટેસ્ટોસ્ટેરોન હાર્મોન મહિલા કરતા 20 ટકા વધારે હોય છે. જેના કારણે મહિલાઓ કરતા છોકરાઓ વધારે રોમાંટિક હોય છે. અત્યારે જ એક શોધમાં જણાવ્યું છે કે 40 ટકા મહિલાઓ સેક્સથી બચવા માટે હમેશા તેમના પાર્ટનરથી થાક અનુભવી કે પછી પીરીયડસ જેના ઘણા રીતના બહાના બનાવે છે. 
 
એક શોધ પ્રમાણે પુરૂષ વગર પ્રેમ કર્યા 20 દિવસ સુધી રહી શકે છે. પણ 20 દિવસથી વધારે થઈ જતા તેને ગભરાહટ થવા લાગે છે. પણ મહિલાઓ પુરૂષ કરતા પોતાના પર નિયંત્રણ રાખી શકે છે. શોધમાં જણાવ્યું છે કે મહિલાઓ વગર પ્રેમ કર્યા એક વર્ષ સુધી પણ રહી શકે છે. 
 
વધારેપણું મહિલાઓ ઑફિસ અને ઘરના કામ પૂરા કર્યા પછી પોતાને આટલું થાકેલું અનુભવ કરે છે. જે પછી જેવી વસ્તુ તેમના માટે સૌથી આખરે વિકલ્પ હોય છે. જેને એ હમેશા માથાનું દુખાવો જેના ઘણા બહાના બનાવીને અનજુઓ કરતી રહે છે. પણ મહિલાઓને પણ આ વાત સમજેવી જોઈએ કે સેક્સ એક નેચરલ સ્ટ્રેસ બસ્ટર હોય છે. આ તમારા તનાવને ઓછું કરવાની સાથે તમારા સંબંધને પણ મજબૂત બનાવે છે. 
 
તમને જાણીને હેરાની થશે કે મહિલાઓ ઘણીવાર તેમની કોઈ વિશને પૂરી કરવા માટે પણ આવું કરે છે. તેને લાગે છે કે જો તેમની આ વિશને પૂરા કરવા માટે આવું કરશે તો તેની વિશ જલ્દી પૂરી થઈ જશે. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
માથુ દુ:ખવાનુ પાર્ટનર સેક્સ હેલ્ધી સેક્સ ટિપ્સ Orgasms Sexlife Better Sex Romantic Baat Sex Love Romance Sex Tips & Positions Healthy Sex Tips Sex & Relationships Tips Sex Tips: Sex Positions Tips For Better Sex Life

Loading comments ...

આરોગ્ય

news

ગેસ, કબજીયાત અને અપચ ગુજરાતીઓના ખાસ રોગો માટે આ 5 ઉપાય

* ગેસ થયો હોય તો પીસેલી સુંઠમાં સ્વાદ અનુસાર મીઠું નાંખીને ગરમ પાણીની સાથે લેવાથી ફાયદો ...

news

Video - ડાયેટિંગ નહી શરીરને ફિટ રાખવા માટે અપનાવો આ 8 ટિપ્સ

દરેકને હેલ્ધી અને ફિટ રહેવુ ગમે છે. આ માટે તમે ડાયેટિંગ હેલ્ધી ભોજનથી લઈને એક્સરસાઈઝ ...

news

મળી ગયા શાહી મસાલા તમાલપત્રના 9 ચમત્કારિક લાભ

- તમાલપત્રના 2-3 પાનને અડધો કપ પાણી કે ચા માં ઉકાળીને પીવાથી શરદી ખાંસીમાં આરામ મળે છે. ...

news

કેવા છે તમારા મોજા જાણો 5 કામની વાતોં

1. વધારે ટાઈટ મોજા પહેરવાથી તમારા પગમાં સોજા આવી શકે છે સાથે જ લોહીનો સંચાર તીવ્ર હોવાથી ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine