સેક્સ પાવર વધારવા માટે આ વસ્તુઓનું સેવન કરો

beauty
સફરજન દિવસમાં 2 વાર ખાવું જોઈએ.
લીંબૂ લોહીને સાફ કરવા માટે સારું હોય છે. તેની તેનું વધારે સેવન કરવું જોઈએ.
અશ્વગંધાનો ઉપયોગ પણ કરી શકો છો.
ગાજર વધારે માત્રામાં ખાવી જોઈએ.
ખારેક અને બદામને રાત્રે ખાવું જોઈએ .
આમલીના બીયડ પાણીમાં નાખી તેના સફેદ બીયડને વાટીને અડધા કિલો ખાંડ અને શાકર સાથે મિક્સ કરીને રોજ સવારે એક ચમચી એક ગિલાસ દૂધ સાથે પીવું જોઈએ તેનાથી તમારી ક્ષમતા વધે છે.
વધારે માત્રામાં લસન અને ડુંગળી ખાવી જોઈએ.
સેક્સ પાવર વધારવા માટે અડદની દાળ સૌથી સરસ ઉપાય છે.
તમે સફેદ મૂસળીનો પણ ઉપયોગ કરી શકો છો.


આ પણ વાંચો :