Widgets Magazine
Widgets Magazine

બેડરૂમમાં રોલ પ્લે : શું કરવું શું નહી

બુધવાર, 29 માર્ચ 2017 (00:02 IST)

Widgets Magazine


youth romance
રોલ પ્લે તમારા સેક્સ જીવનમાં નવા રંગ ભરવાના એક મજેદાર ઉપાય છે. આ તમને અને તમારા સાથીને તમારી સેક્સ કલ્પનાઓ ને અનુભવા એક બીજાને નવા પહલૂઓને ઉજાગર કરે છે.આ છે રોલ પ્લેની શરારત ભરેલી રાત માટે થોડા ટિપ્સ 
 
તમારા સાથીને સાથ આ આઈડિયા વહેંચો 
આ બધાની યોગ્ય શરૂઆત  છે તમારા સાથીને તમારી આસ સેક્સ કલ્પનાઓ  અને ખ્વાહિશના વિશે જણાવો. આ કરવું સરળ નથી . કારણ કે આ શક્ય નથી કે તમે આ વિષયમાં આટલું ખુલીને કહેવું થોડું અઘરું છે. 
 
તમારી કલ્પના તેની સાથે શેયર કરવાની શરૂઆત એની તારીફ કરવાના બહાનાથી કરી શકો છો જેમ કે તમે પુલિસ ઑફિસર થતી તો યૂનિફાર્મમાં ખૂબ સેક્સી લાગતે . હૂં તો વગર જુર્મ કર્યા ગિરફતાર થવા તૈયાર થઈ જતાં. 
 
આ વાતનો ધ્યાન રાખો કે તમારા સાથીને આ સ્પષ્ટ થઈ જાય કે તેની આ સેક્સ કલ્પનાનો આધાર તમે જ છો , એક પુલિસ ઑફિસરની યૂનિફાર્મમાં, ના કે તેણે કોઈ પુલિસમાં દિલચસ્પી છે. 
 
તમારી વાતને સમજાવો 
હવે જ્યારે તમે તમારી આ કલ્પના વિશે એને જણાવી દીધું છે તો આ વિશે વિસ્તારથી તમારી પસંદ જણાવો જેથી આ કલ્પનાને યોગ્ય રોલ પ્લે કરી શકે. જેટલા સરળ રીતે તમે આ વિશે વાતચીત કરશો તેટલું જ તમારા માટે સરળ થશે. આ વિશે વાત કરવો જ તમારા માટે કામુક થઈ શકે છે. 
 
ભૂમિકામાં આવવા માટે ડ્રેસ આધારભૂત નથી પણ જો તમે આવું કરશો તો આ બધી યા વધારે મજેદાર થઈ જશે. કપડા અને પ્રોપ્સ તમારા સાથીને સંકોચને દૂર કરવામાં મદદ કરશે. તે 17વી સદીની શાસક ડ્રેસ હોય કે કોઈ સાધારણ વિગ , પ્રાપ્સ ભોમિકામાં જાન નાખવાના કામ કરે છે. 


 
સીમા નિર્ધારણ 
તમારે ભૂમિકા આવતા પહેલા આ ધ્યાન રાખી લો કે શરારતની આ રમતમાં તમે બન્ને કઈ હદ સુધી જવાની અનુમતિ છે. તો સીમા ઉંઘાલી આવું ન કહી દો કે તમારા સાથીને ભાવત્નાત્મક રૂપથી ઘાત લાગે. તમારી અને તમારા સાથીની સીમાને સમજી અને તેનો સમ્માન કરો. 
 
ગંદી વાત 
 
રોલ પ્લેમાં હમેશા તમે શું કહે છે અને કેવી રીતે રોલ કરો છે આ ઘણું મહત્વનો હોય છે. જ્યારે તમે ખરાબ અભિનેતા છો તો તમારા સાથીને ખુલીને જણાવો કે તમે શું ઈચ્છો છો તમારી સેક્સ કલ્પના શું છે કે પછી તમે તેન મુજબ જે કહેવું છે કહી દો. 
 
પોતાના પર વધારે દબાણ 
આ કોઈ ઓડિશન નથી કે તમારા અભિનય ક્ષમતાને કોઈ નાપી રહ્યું છે . ના અહીં કોઈ દર્શક છે જે તમારા પ્રદર્શન મુજબ અંક આપશે. બધી વાત સાથ  મળીને કઈક મજેદાર કરવાની છે અને તેના માટે તનાવ અનુભવ કરવાની જરૂરત નથી. 
 
જરૂરતથી વધારે પ્રયાસ 
દરેક વાર જુદા-જુદા ભૂમિકા કરવા જરૂરી નથી. તમે એક જ ભૂમિકા રિપીટ કરી શકો છો. સવાલ તમારી બન્નેની ખુશીનો છે. 
 
મજા ભૂલવું 
 
રોલ પ્લેની તૈયારીમાં ખૂબ વધારે ન ગૂંચાઓ એનો ઉદ્દેશ્ય સેક્સ લાઈફમાં નવું કરવો જ છે. એમાં તમને કોઈ અવાર્ડ નથી મળશે. 
 
પ્રાપ્સ પર રૂકવું 
પ્રાપ્સ અને ડ્રેસ રોલપ્લેને મજેદાર કરવા માટે જ છે આ કોઈ સફળ રોલપ્લેની આધારભૂત જરૂરત નથી કે તમે એને ગંભીરતાથી લો . 
 
સુરક્ષા કોડ વર્ડ 
તમે રોલપ્લેના સમયે જે પણ રમી રહ્યા છે , બન્નેની સહમતિથી આવું કોઈ શબ્દ લઈલો જે ઈમરજંસી બટનની જેમ કામ કરે એ શબ્દ કહેતાજ તમે બન્ને રૂકી જશો એ કઈ પણ હોઈ શકે છે પણ તમે બન્નેને આ યાદ રહેવું જોઈએ.  
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

આરોગ્ય

news

ગરમીમા શરૂ કરી દો આ કસરત, ઝડપથી વજન ઓછુ થશે

ભાગદોડના જીવનમાં લોકો પોતાના ખાન પાન પર ધ્યાન આપતા નથી. જેને કારણે તેમને કોઈને કોઈ ...

news

જાણો છોકરીઓ શું ઈચ્છે છે તેમના પાર્ટનરથી

આમ તો ફીમેલ કોઈ પહેલીથી ઓછી નહી હોય છે, પણ ફિમેલને ખુશ કરવા અને સેક્સના સમયે કલાઈમેક્સ ...

news

જીમ જાવ પણ ધ્યાન રાખો

સૌ પહેલા - કોઈપણ વયના લોકો કસરત કરી શકે છે પણ એ પહેલા એ નક્કી કરવુ જરૂરી છે કે તમારુ શરીર ...

news

હેલ્થ ટિપ્સ - રોજ પીવો 1 ગ્લાસ છાશ પછી જુઓ કમાલ

ગરમીમા કંઈક ઠંડુ પીવાનું મન કરે છે. આવામાં જ્યુસ અને છાશ સૌથી બેસ્ટ ડ્રિંક છે. છાશમાં ...

Widgets Magazine Widgets Magazine Widgets Magazine