શું શરાબના સેવનથી સેક્સ ટાઈમિંગ વધી જાય છે... વાંચો આગળ

શુક્રવાર, 24 નવેમ્બર 2017 (17:43 IST)

Widgets Magazine
sex life

એવી પણ ધારણા છે કે શરાબના સેવન પછી પુરૂષ લિંગમાં ઉત્તેજનાના સમયે ક્ઠોરતા બહુ વધારે વધી જાય છે , પણ વૈજ્ઞાનિક નિષ્કર્ય છે કે ઓછી માત્રામાં ક્યારે-ક્યારે શરાબના સેવન કરવાથી માણસની ઈચ્છા થોડી વધી શકે છે. પણ શરાબની થોડી વધારે માત્રા પછી માણસના લિંગમાં કઠોરતા આવતી નથી. 
જો આવે પણ  છે તો તરત જ ચાલી જાય છે . વધારે માત્રામાં શરાબના સેવનથી માણસમાં નાર્મદગી થઈ શકે છે. આ એક ભૂલ છે કે શરાબના  સેવનથી માણસમાં નાર્મદગી નહી હોય છે. 
 
આવું માનવું છે કે શરાબથી સંભોગની ઈચ્છા વધી જાય છે. પણ વાસ્તવિકતામાં શરાબના સેવનથી સ્ત્રી કે પુરૂષમાં સંભોગની ઈચ્છા પર કોઈ ખાસ અસર નહી થાય 
હા , જો કોઈ માણસ ક્યારે-ક્યારે ખૂબ જ ઓછી માત્રામાંસ શરાબ સેવન કરો અને એના પ્રભાવના કારણે માનસિક ચિંતા તનાવ અને ભય ઓછું અને ખત્મ થઈ જાય તો માણસ ખુલીને એના વિચાર અભિવ્ય્કત કરી શકે છે પણ શરાબના સેવનથી સંભોગની ઈચ્છા વધતી નથી .  
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

આરોગ્ય

news

શું તમે પણ ચા પીતા સમયે આ 4 ભૂલો કરો છો?

શું તમે પણ ચા પીતા સમયે આ 4 ભૂલો કરો છો?

news

પ્રેગ્નેંસી પછી ઘી ખાવાના આ ફાયદા તમને હેરાન કરી નાખશે.

હમેશા ડિલીવરી પછી મહિલાઓનો શરીર અંદરથી બહુ નબળું થઈ જાય છે. તેથી તેને એવા આહારની જરૂર હોય ...

news

ઘરેલુ નુસ્ખા - માત્ર 15 દિવસમાં જ જડથી ખતમ કરો ડાયાબિટીસ

આજકાલ દુનિયાભરમાં દર 5માંથી 4 લોકોને ડાયાબિટીસની બીમારી છે. તેને કંટ્રોલમાં રાખવા માટે ...

news

જાણો કેમ સમાગમ પછી પુરૂષો સૂઈ જાય છે

લગ્નજીવનને આગળ વધારવા માટે શારીરિક સંબંધ બનાવવા ખૂબ જરૂરી છે. મોટાભાગે ઈંટીમેટ થવાના થોડી ...

Widgets Magazine