28 વર્ષની વયે સ્ત્રીઓ બેસ્ટ સેક્સ એંજોય કરે છે

Widgets Magazine

sex

.
માટેની વય શુ છે તેને લઈને કરવામાં આવેલ અભ્યાસ અને સર્વે થઈ ચુક્યો છે. પરંતુ હાલમાં જ કરવામાં આવેલા નવા અભ્યાસક્રમમાં જાણવા મળ્યુ છેકે 28 વર્ષની વયમાં મહિલાઓ બેસ્ટ સેક્સ એન્જોય કરે છે, પણ પુરૂષો 33 વર્ષની વય સુધી બેસ્ટ સેક્સ અનુભવ કરતા નથી. અભ્યાસમાં જાણવા મળ્યુ છે કે મહિલાઓ 25 વર્ષની વયમાં મોટાભાગે સેક્સ માણી ચુકી હોય છે. જ્યારે આ મહિલાઓ તેની વર્જીનીટી 17ની વર્ષની વય ગુમાવે છે. પુરૂષો 29 વર્ષની વયે વધુ સક્રિય રહે છે. અભ્યાસમાં જણાવવામાં આવ્યુ છે કે બેસ્ટ સેક્સ માટેની વયના સંબંધમાં પૂછવામાં આવતા 1281 પુરૂષો પૈકીના 40 ટકા પુરૂષોએ કહ્યુ હતુ કે તેઓએ 46 વર્ષની વયમાં પણ બેસ્ટ સેક્સ માટેની વયના સંબંધમાં પૂછવામાં આવતા 1281 પુરૂષો પૈકીના 49 ટકા પુરૂષોએ કહ્યુ હતુ કે તેઓએ 46 વર્ષની વયમાં પણ બેસ્ટ સેક્સની મજા માણી છે. પરીણામ અગાઉના તારણો કરતા વિરોધાભાસી છે. અગાઉના અભ્યાસમાં જણાવવામાં આવ્યુ કે પુરૂષો 18 વર્ષની વયે અને સ્ત્રીઓ 30 વર્ષની વયે બેસ્ટ સેક્સ એન્જોય કરે છે. 

ઓનલાઈન સેક્સ ટોય રીટેલર દ્વારા કરવામાં આવેલ સર્વેમાં અગાઉ આ મુજબની વાત કરવામાં આવી હતી. અગાઉ કરતા નવા અભ્યાસમાં બિલકુલ જુદી વાત કરવામાં આવી છે.

વેબદુનિયા ગુજરાતીનુ એંડ્રોયડ મોબાઈલ એપ ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો. સમાચાર વાંચવા અને તમારા અભિપ્રાય જણાવવા  અમારા ફેસબુક પેજ  અને ટ્વિટર પર પણ ફોલો કરી શકો છો.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

આરોગ્ય

news

Home remedies - લૂ થી બચવાના ઘરેલુ ઉપાય

ગરમીની ઋતુ આવતા જ લોકોને અનેક પરેશાનીઓનો સામનો કરવો પડે છે. ઉનાળામાં ગરમ હવા ચાલે છે. ...

news

Health Tips: ઘા કે દુખાવામાંથી રાહત આપવા ઉપરાંત બીજા ઘણા ફાયદા છે પાન ખાવાના

લગ્ન પાર્ટી સહિત અનેક કાર્યક્રમમાં ભોજન પાન વગર અધુરુ છે. બીજી બાજુ અનેક સ્થાન પર લોકો ...

news

ભોજનથી સંકળાયેલી આ 5 વાતો, મળશે દુર્ભાગ્યથી છુટકારો

શાસ્ત્રોમાં કહ્યું છે કે દરેક માણસને ભોજન કરતા સમયે કેટલીક સાવધાનીઓ રાખવી જોઈએ. જેનાથી ...

news

હવે અજમાવો આ ટિપ્સ અને રાખો મગજને સ્વસ્થ

મગજને આરામ આપો- જેમ શરીરને આરામ જોઈએ તે જ રીત મગજને પણ. આરામ મગજને તંદુરૂસ્ત બનાવી રાખે ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine