Widgets Magazine
Widgets Magazine

સ્ત્રીઓ કયા કારણસર અન્ય પુરૂષો સાથે અનૈતિક સંબંધો બનાવે છે

ગુરુવાર, 19 એપ્રિલ 2018 (17:25 IST)

Widgets Magazine

મોટાભાગે જોવામાં આવે છે કે પરણેલે સ્ત્રીઓ અન્ય પુરૂષો સાથે શારીરિક સંબંધો બનાવે કે પછી આ કારણ ક્યાક કોઈ મર્ડર થઈ ગયુ. ભારતીય સમાજ માટે આ પ્રકારની ઘટનાઓ સારા સંકેતો નથી. પણ ક્યારેક તમે એ જાણવાનો પ્રયત્ન કર્યો છે કે છેવટે આવુ કેમ થાય છે. કોઈપણ મહિલા કે પુરૂષ પોતાના જીવનસાથીને દગો કેમ આપે છે ? આ બધા પાછળ અનેક કારણો હોઈ શકે છે. 
 
પશ્ચિમી સભ્યતાઓનો પ્રભાવ - પશ્ચિમી દેશોમાં મોટાભાગના યુવક-યુવતી લગ્ન પહેલા જ સેક્સ આનંદ પ્રાપ્ત કરી ચુક્યા હોય છે. ત્યા સ્ત્રી-પુરૂષ એકને છોડીને બીજાની સાથે લગ્ન કરી લે છે. તેમના વૈવાહિક સંબંધો પણ થોડા દિવસમાં જ તૂટી જાય છે.   ફરક એટલો છે કે એ લોકો આ પ્રકારના અનૈતિક સંબંધોને ઉછાળતા નથી. આ પ્રકારના સંબંધોનો ભારત જેવા દેશોમાં આવવુ આપમેળે જ સ્ત્રીને બીજા પુરૂષ પાસે જવા માટે ઉત્સાહિત કરે છે. 
 
પૈસાની લલક અને ઈચ્છા - પૈસાની લલક અને ઈચ્છામાં પણ મહિલાઓ કોઈ શ્રીમંત વ્યક્તિ સાથે સંબંધ બનાવવા માટે તૈયાર થઈ જાય છે. પતિ દ્વારા તેમની ઈચ્છાઓ પૂરી ન કરવી ઓછી આવકને કારણે એશોઆરામની જીંદગી ન આપી શકવાને બદલે મહિલાઓ બહાર કોઈ અન્ય પુરૂષ સાથે સંબંધ બનાવવા માટે પણ રાજી થઈ જાય છે. 
 
સમાન વયમાં લગ્ન ન થવુ - કોઈપણ યુવતીના લગ્ન સમાન વયના યુવક સાથે ન કરવા એક ખૂબ મોટી સમસ્યા છે. યુવતીના લગ્ન ભલે મોટી વયના યુવક સાથે થાય કે નાની વયના યુવક સાથે એ બંને સ્થિતિમાં યુવતી જ પરેશાન થાય છે.  અયોગ્ય લગ્નને કારણે પુરૂષને સેક્સથી સંતુષ્ટિ મળી જાય છે પણ સ્ત્રીને સેક્સથી સંતુષ્ટિ થતી નથી. 
 
એકલતા - અનેકવાર પતિ સાથે ન હોવાને કારણે મહિલા એકલતા અનુભવે છે. અનેકવાર પાર્ટનર કામ માટે દેશમાંથી બહાર જાય છે. પાર્ટનરની કમીને દૂર કરવા માટે તે બહાર સહારો શોધી લે છે. 
 
પરસ્પર ન બનવુ - દરેક પતિ-પત્ની વચ્ચે લડાઈ થાય છે. પણ જરૂર કરતા વધુ લડાઈ સંબંધોને ખરાબ કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. જો બંનેનું પરસ્પર બિલકુલ નથી બનતુ તો બંને સંબંધો બનાવવામાં પણ કતરાશે. આ પરિસ્થિતિમાં મહિલાઓ બહાર સંબંધો બનાવવા માંગશે. અનેકવાર તેઓ આવુ કરી પણ લે છે. 
 
સેક્સમાં અસંતુષ્ટિ - અનેકવાર મહિલાઓ પોતાના પતિ સાથે યૌન સંબંધોથી સંતુષ્ટ થતી નથી. આ વાતને તેઓ સાર્વજનિક રીતે પત્નીને બોલી શકતી નથી. આ કારણે પણ તે બહારની તરફ ભાગે છે. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
અનૈતિક સંબંધો લગ્નેતર સંબંધો સ્ત્રી અને પુરૂષ લગ્નજીવન રોમાંસ લવ ટિપ્સ સેક્સ લાઈફ પુરૂષોની પસંદ સ્ત્રીઓની પસંદ પારિવારિક જીવન પતિ પત્નીના સંબંધો લાઈફ સ્ટાઈલ લવ અને રોમાંસ ઘર કુટુંબ ફેમિલી પતિ-પત્ની Romance Lifestyle Family Love Tips Sax Life Husband Wife Relation

Loading comments ...

આરોગ્ય

news

શેરડીનો રસ: તપતી ગરમીનો શીતળ સાથી, વાંચો 5 ફાયદા

1. શેરડીનો રસના સેવન તમને ગર્મીના દુષ્પ્રભાવથી બચાવીને આરોગ્યમય બનાવી રાખવામાં મદદ કરે ...

news

Home Remedies - અઠવાડિયામાં 3 થી 5 કિલો વજન ઘટાડવુ છે તો રોજ સૂતા પહેલા પીવો આ જ્યુસ..

ગરમી શરૂ થતા જ લોકો વજન ઓછુ કરવા તરફ વધુ ધ્યાન આપવા માંડે છે. એક રીતે જોવા જઈએ તો આ સાચુ ...

news

સીજેરિયન ડિલીવરીના નિશાન મટાવવા માટેના ઉપાય

જે મહિલાઓની ડિલીવરી સી સેકશન એટકે સિજેરિયનથી થઈ છે તેને વધારે કેયરની જરૂર હોય છે. કારણ કે ...

news

Health - રોજ સવારે એક ગ્લાસ ગરમ પાણી પીવાના ફાયદા જાણીને ચોંકી જશો તમે

વિશેષજ્ઞોએ અભ્યાસમાં જણાવ્યુ કે પાણીનુ તાપમાન 120 ડિગ્રી સેલ્સિયસથી વધુ ન હોવુ જોઈએ. વધુ ...

Widgets Magazine Widgets Magazine Widgets Magazine