આવા લોકો સાથે Sex કરતા પહેલા 10 વાર વિચારી લો

મંગળવાર, 15 મે 2018 (18:45 IST)

Widgets Magazine

જ્યારે તમે રિલેશનમાં છો તો ફિજિકલી તમારા પાર્ટનરથી અટ્રેક્ટ પણ થાઓ છો. દરેક કપ્લ્સના વચ્ચે ઈંટીમેસી એક નેચરલ વાત છે. તમારા સાથે ઇંવોલવ હોવું કોઈ ખરાબ વાત નથી પણ તમે કોની સાથે ઈંવોલ થઈ રહ્યા છો આ વસ્તુ માટે સાવધાન હોવું બહુ જરૂરી છે.  આજે આ આટિકલમાં અમે તમને જણાવી રહ્યા છે તમને કેવી લોકો સાથે ઈંટીમેટ નહી હોવું જોઈએ. 
1. જે તમારાથી સેક્સ ઈચ્છે છે 
આવા લોકો સીધા વાત નહી કરતા પણ જ્યારે વાત સેક્સની આવે છે તો દુનિતા ભરનો પ્રેમ ઉભરી આવે છે. અચાનક એ તમારા પર મેહરબાન થઈ જાય છે.પણ આ મેહરબાની પણ સેક્સ પછી ગુમ થઈ જાય છે. તેથી આવા લોકોથી દૂર રહેવું. 
 
આ માત્ર તમને ફિજિકલી અબ્યૂજ કરી રહ્યા છે. તમારું ફિજીકલ યૂજ કરી રહ્યા છે. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

આરોગ્ય

news

સીજેરિયન ડિલીવરીના 5 નુકશાન .... તમે નહી જાણતા હશો( Video)

શહરોમાં સામાન્યત: વધારેપણુ ડિલીવરી નાર્મલ ન હોઈને સીજેરિયન હોય છે. જેની સંખ્યા પાછલા ...

news

પગ નીચે ડુંગળી મૂકવાથી થાય છે. આ 5 ચમત્કારિક ફાયદા.

શું તમે જાણો છો પગ નીચે ડુંગળી મૂકવાથી શું થાય છે..

news

શું તમે જાણો છો પગ નીચે ડુંગળી મૂકવાથી શું થાય છે..

અમારા શરીર માટે ડુંગળીના યોગદાન કેટલા છે એ તો અમે જાણીએ છે કારણકે આ તમને શાકરૂપે અને સાથે ...

news

જો તમે અથાણું ખાવાના શોખીન છો તો થઈ જાવ સાવધાન

અનેક લોકો અથાણુ ખાવાના ખૂબ શોખીન હોય છે. તેઓ ભાત રોટલી અને અનેક પકવાન સાથે અથાણાંનુ સેવન ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine