આ સમયે Sex ને વધારે ઈંજાય કરે છે મહિલાઓ

ગુરુવાર, 8 ફેબ્રુઆરી 2018 (20:29 IST)

Widgets Magazine

* હમેશા કપલ્સના મનમાં આ સવાલ આવે છે કે પીરિયડસના સમયે કરવું જોઈએ કે નહી કે 
* પીરિયડ્સ સમયે સેક્સ કરવું સુરક્ષિત છે. 
 
તો આજનો જવાબ છે કે મહિલાઓ પીરિયડસના સમયે સેક્સ વધારે ઈંજાય કરે છે.  
 
આમ તો , સમયે સેક્સ કરવું હાઈજિનિક  નહી હોય છે. પણ એક શોધ પ્રમાણે ખબર ચાલ્યું કે મહિલાઓ પીરિયડસના સમયે સંભોગ કરવામાં વધારે આનંદ મળે છે. શોધકર્તાએ એના માટે એક સર્વે કર્યા. આ સર્વેમાં 1000થી વધારે લોકોને શામેળ કર્યા છે. સર્વેમાં પૂછયા કે એ સમયે સંભોગ કરે છે , જયારે એમની પાર્ટનરના મેંસુરેશન ચાલી રહ્યા હોય છે. સર્વેમાં 90 ટકા પુરૂષોએ જવાબ આપ્યા કે નહી એ સમયે એ સંભોગ નથી કરતા
 
કારણકે એને ગંદગી લાગે છે. જ્યારે 27 ટકા કહે છે કે એ સમયે એ સંભોગ કરે છે પણ મનમાં ઈંફેકશનના ડર બના રહે છે. 
 
જ્યારે આ વિશે મહિલાઓને પૂછ્યું તો 67 ટકા મહિલાએ કહ્યું કે એ સમયે એ સેક્સ નથી કરે કે નહી એ એમના પાર્ટનર પર નિર્ભર કરે છે પણ પીરિયડસના સમયે સેક સનો મજો કે આનંદ ઘણા ગણું વધી જાય છે. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

આરોગ્ય

news

પીરીયડસના કેટલા દિવસ પછી અને પીરીયડસના કેટલા દિવસ પહેલા છોકરી પ્રેંગ્નેંટ નહી હોય, જાણો

વેબદુનિયા ગુજરાતીના હેલ્થકેરમાં તમારું સ્વાગત છે. બ્યૂટી અને રિલેશનશિપથી સંબંધિત પોસ્ટ

news

આ બીમારીઓ માટે રામબાણ છે લવિંગનું તેલ... જાણો તેના ફાયદા

લવિંગનુ તેલ ખૂબ જ લાભકારક હોય છે. લવિંગનુ તેલ આયુર્વેદિક ઔષધિના રૂપમાં વપરાય છે. લવિંગનો ...

news

સુંદરતા વધારવા અને વજન ઓછું કરવામાં મદદગાર છે આ ચા

વરિયાળીની ચા શરીરમાં વસા એકત્ર કરવું ઓછું કરે છે અને તેથી -આ વજન ઓછું કરવામાં મદદગાર ...

news

શરદી અને કફથી આરામ અપાવશે ચક્રીફૂલ, જાણો કેવી રીતે કરીએ ઉપયોગ- 5 ટીપ્સ જાણવા જેવી

ભારતીય મસાલામાં ચક્રીફૂલનો પણ ઉપયોગ કરાય છે. સામાન્ય રીતે તેનો ઉપયોગ બિરયાની કે પુલાવ ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine