આ 3 મહિના ગર્ભધારણ માટે શ્રેષ્ઠ ગણાય છે

બુધવાર, 11 જુલાઈ 2018 (13:52 IST)

Widgets Magazine
pregnency

જો તમે ફેમિલી વિશે વિચારી રહ્યા છો અને અનેક કોશિશ છતા સફળતા હાથ નથી લાગી રહી તો આ માહિતી તમારે માટે કામની હોઈ શકે છે.  અહી અમે તમને એ વાતની માહિતી આપીશુ કે તમે તમારી પ્લાનિંગમાં કેવી રીતે સફળતા મેળવી શકો છો. આ માટે સૌથી જરૂરી છે કે તમે તમારા શરીરને ઓળખો. સ્ત્રી હોવાને નાતે દર મહિને થનારા ફેરફારો વિશે તમને સંપૂર્ણ માહિતી ત હોવી જોઈએ. તમને એ જાણીને આશ્ચર્ય થશે કે સૂર્યની કિરણોનો ખોરાક વિટામીન ડીનો સૌથી પ્રાકૃતિક સ્ત્રોત છે.  જે કારણે પ્રેગનેંસી રહેવાની સફળતાની શક્યતા વધી જાય છે.  
 
તાજેતરમાં એક શોધમાં જોવા મળ્યુ છે કે વિટામિન ડી શિશુના વિકાસમાં પણ એક મોટો સહાયક સ્ત્રોત છે. શોધ બતાવે છે કે ગરમી દરમિયાન મહિલાઓમાં ગર્ભધારણની શક્યતા બમણી થઈ જાય છે. 
 
 
ગરમીની ઋતુ છે મહત્વની 
 
ઉંઘની આદતો માટે મેલાટોનિન હાર્મોન જવાબદાર હોય છે. જે કારણે ગરમીમાં મહિલાઓના મા બનવાની શક્યતા વધુ હોય છે.  મેલાટોનિન સૂવા અને હરવા-ફરવાની આદતો નક્કી કરવા ઉપરાંત મહિલાઓની ફર્ટિલિટી પણ વધારે છે.  આ હાર્મોન ગરમીની ઋતુમાં મહિલાઓની પ્રજનન ક્ષમતા વધારવા માટે ડાયરેક્ટ પ્રજનન ટિશ્યૂને સક્રિય બનાવે છે.  તેનો એ પણ મતલબ હોય છે કે ગરમીમાં વિકસનારા ભ્રૂણને પ્રથમ શિયાળાનો સામનો કરતા પહેલા છથી આઠ મહિનાનો સમય મળી જશે. 
 
ગરમીની ઋતુના મુકાબલે શિયાળામાં પ્રાકૃતિક રોશની ઓછી હોવાથી 18 ટકા જ પ્રેગનેંસીના મામલે સફળતા મળે છે.  મહિલાઓ માટે જૂન, જુલાઈ અને ઓગસ્ટનો મહિનો કંઈક ખાસ હોય છે જો તમે આઈવીએફ ના મારફતે પણ મા બનવા માંગતા હોય તો તમારે માટે આ 3 મહિના સફળતા માટે યોગ્ય છે.   Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
ગર્ભધારણ ગર્ભધારણ માટે શ્રેષ્ઠ પ્લાનિંગ સફળતાની શક્યતા Sex Life પ્રાકૃતિક સ્ત્રોત Health Tips સફળતા. To Get Pregnant The Best Season

Loading comments ...

આરોગ્ય

news

વરસાદમાં શરદી-ખાંસીથી પરેશાન છો તો લો વરાળ(નાસ), જાણો 5 સરસ ફાયદા

વરસાદમાં શરદી-ખાંસીથી પરેશાન છો તો લો વરાળ, જાણો 5 સરસ ફાયદા નાસ લેવાના 5 સરસ ફાયદા

news

જાણો , સની લિયોની કેવી રીતે રાખીએ છે પોતાને ફિટ અને જોવાય છે આટલી ખૂબસૂરત

બોલીવુડ એક્ટ્રેસ ખૂબસૂરત જોવાવા માટે શું શું કરે છે આ દરેક સામાન્ય માણસ જાણવા માટે તરસે ...

news

છાશમાં મધ નાખીને પીવાથી થાય છે આ 7 ફાયદા

આદિવાસીઓના જીવનમાં મધ ન માત્ર આવકનું સ્ત્રોત છે પણ એનાથી સ્વાસ્થય જીવન માટે સુયોગ્ય પણ ...

news

કાનની તકલીફમાં લસણ છે કારગર , જાણો આ 5 ઉપાય

કાનમાં વેક્સ જમવું ,શરદીના કારણે દુખાવા થવું કે પછી કોઈ પ્રકારની એકર્જી થઈ જવું કે ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine