સેક્સ એંજોય કરવા માટે તમે આ રીત અપનાવી શકો છો.

બુધવાર, 11 એપ્રિલ 2018 (17:08 IST)

Widgets Magazine

જો તમે તમારા પાર્ટનર લેડી લવ સાથે બેડમાં તેમને ઓર્ગેજ્મ સુધી લઈ જવાની તૈયારીમાં છો તો તેનો મતલબ એ નથી હોતો કે તમે દરમિયાન જ તેમને ઓર્ગેજમ સુધી લઈ જાવ. તમે તમારી લેડી લવને એક્સાઈટેડ કરવા માટે સેક્સ સિવાય પણ ઘણુ બધુ છે. સેક્સ એક રીતે કલા હોવાની સાથે સાથે એંજોયમેંટ અને સેટિફેક્શનનો કૉમ્બિનેશન છે. જેમા તમે શારીરિક અને માનસિક રૂપે જોડાયેલ રહે છે.  પરંતુ આ ઉપરાંત પણ ઘણી વસ્તુઓ છે જે તમને તેની સાથે જોડી રાખે છે. સામાન્ય પર આપણે બધા સેક્સને વય અને જેંડર સાથે જોડી દે છે. મહિલાઓમાં સેક્સને લઈને શરમ હોય છે. આ કારણે તે આ ટૉપિક પર ખુલ્લા મને બોલી શકતી નથી. કે ન તો તે પુરૂષોની જેમ સેક્સને જુદી જુદી રીતે એંજોય કરવાનુ વિચાર છે. પણ જો તમને કહેવામાં આવે કે સેક્સને બેડ ઉપરાંત અન્ય સ્થાન પર પણ કરી શકાય છે તો તમારે આ વિશે વિચારવુ જોઈએ. ધ ઈંડિયનસૂત્રએ સેક્સના સ્ટાઈલ્સની એક યાદી તૈયાર કરી છે. જેને દરેક વ્યક્તિએ  પોતાના જીવનમાં એક ને એક વાર જરૂર અપનાવવુ જોઈએ. સેક્સ લાઈફમાં વેરાયટી લાવીને તમે તમારા આ સંબંધોને વધુ મજબૂત બનાવી શકો છો. 
 
સેક્સ માટે અપનાવો આ પ્રકાર 
 
વેકેશન સેક્સ - જો તમે તમારી લાઈફને કારણે તનાવ અને પરેશાન છો તો તમે આ તણાવને ત્યાગીને તમારી લેડી લવ સાથે બીચની આજુબાજુ સેક્સ વિશે વિચારો. જેનાથી તમને તણાવ અને અન્ય પ્રકારની પરેશાનીઓથી રાહત મળશે. તમે તમારી રજાઓની યોજના બનાવો અને લેડી લવને બીચ પર નવી સેક્સ પોઝીશનની સાથે તેમને ન્યૂડ કરવાની ફેંટેસી કરો.  આ માટે તમે એક શાનદાર રિસોર્ટ બુક કરાવો અને તમારા પાર્ટનર સાથે સેક્સની ક્ષણોને સારી રીતે એંજોય કરો. તમે આ પ્રકારના સેક્સને ક્યારેય નહી ભૂલો.  
 
વાઈલ્ડ સેક્સ - દરેક મહિલા અને પુરૂષની કેટલીક વાઈલ્ડ ફેંટેસી હોય છે. આ સમયમાં તમે તમારી અંદરના જાનવરને જગાડીને તમારી લેડી લવ સાથે વાઈલ્ડ સેક્સના વર્તમાન દિવસોમાં સારી રીતે એન્જોય કરો. 
 
મેકઅપ સેક્સ  - મેકઅપ સેક્સ દરમિયાન તમને વધુ કશુ નહી પણ તમારી લેડી લવ સાથે અલગ રીતે લડવુ અને ચર્ચા કરવાની છે. આ સ્ટાઈલ તમને હોટ બનાવશે.  ઝગડો અને ચર્ચા સેક્સુઅલ ટેંશન વધારવા માટે હોવો જોઈએ. આ રીતે તમે સેક્સને સામાન્યથી વધુ એંજોય કરી શકશો. 
 
ક્વિક સેક્સ - પહેલાથી સેક્સની ડિમાંડ સેક્સની મજાને બગાડી શકે છે. તમારે એવી સ્થિતિયો બનાવવી પડશે કે તમે તેમને સેક્સનો આગ્રહ કરો પણ અચાનક ક્વિક સેક્સ કરાઅ લાગો. સેક્સની આ સ્ટાઈલ બાથરૂમ, બેડરૂમ કે કારની પાછલી સીટ પર થઈ શકે છે. ખાસ કરીને ત્યારે જ્યારે ઘરમાં માતાપિતા હાજર હોય. ક્વિક સેક્સનો આ અંદાજ ફક્ત તમારી પાર્ટનરને જ પસંદ આવવાની સાથે સાથે તમને પાર્ટનર માટે ક્રેજી પણ બનાવશે. 
લાઉડ સેક્સ - લાઉડ સેક્સ દરમિયાન તમે જોરથી અવાજમાં લાંબી આહ ભરો, ડર્ટી વાતો સાથે જ તમારા પાર્ટનરને તમારી સેક્સ ફેંટેસી વિશે બતાવો. તમે સેક્સ દરમિયાન જેટલા વધુ લાઉડ થશેઓ તમારા પાર્ટનરને એટલો જ આનંદ આવશે. તમે તમારી પાર્ટનરને બંધક સેક્સ વિશે વાત કરી શકો છો.  ચોક્ક્સ રૂપે તમે તમારી લાઈફમાં એક વખત તો બૉંડેઝ સેક્સ જરૂર કરવા માંગશો. તમે તમારી લેડી લવને બંધક સેક્સ માટે મનાવો અને તમારી ફેંટેસી પૂરી કરવા દો. જ્યારે તે માની જાય તો તમે ફરી તમારી ફેંટેસીની કમાલ બતાવો. બોંડેઝ સેક્સ તમે બંને એંજોય કરી શકશો. 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

આરોગ્ય

news

જરૂર જાણો મગની દાળના આ 5 સરસ ફાયદા

મગની દાળ સ્વાસ્થયના હિસાબે સરસ આહાર છે, જે ન માત્ર તમારા સ્વાસ્થય સમસ્યાઓને દૂર કરે છે, ...

news

શુ કંડોમ પહેરવાથી ઉત્તેજના પર અસર પડે છે ?

કંડોમ ઈરેક્શન(ઉત્તેજના) ની સમસ્યાને ઓછી કરી શકે છે ? જો તમને પણ આવુ કશુ અનુભવાય છે તો તમે ...

news

સોજી ખાવાના 5 ફાયદા, શું તમે જાણો છો?

સોજીનો હલવો તો તમને ખાયું જ હશે, સોજીથી ઘણા બીજા સ્વાદિષ્ટ રેસીપી પણ બનાવી શકાય છે. જે ...

news

જો તમને પણ યૂરિન રોકવાની ટેવ છે તો થઈ જાઓ સાવધાન

કોઈ પણ સ્થાન પર, ભલે એ યાત્રા હોય કે કોઈ કાર્યક્રમ, જો તમે લાંબા સમય સુધી વૉશરૂમનો ઉપયોગ ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine