વર્જિન હોવાથી લગ્નજીવન વધુ સુખી રહે છે

બુધવાર, 8 ઑગસ્ટ 2018 (20:45 IST)

Widgets Magazine

મોટાભાગના પુરૂષોનુ લગ્નજીવન શરૂ કરવાની સાથે પત્ની જ હોવી જોઈએ એવા વિચાર ધરાવે છે. તો શુ આ વિચાર યોગ્ય છે ? 
 
ડેલી મેલ પર છપાયેલ સમાચાર મુજબ હોલીવુડના મેગાસ્ટાર ટૉમ હૈક્સ બોલે છે કે આજ સુધી તેમના જીવનમાં ફક્ત બે જ લવર્સ આવી. તેમના મુજબ પ્રેમ પછી લગ્ન કરીને કોઈની સાથે જીવન વિતાવવા માટે અનેક વાતોનો ખ્યાલ રાખવાનો  હોય છે. 
 
એક સેક્સ થેરેપિસ્ટ અને કાઉંસલર જુલિન કોલનુ માનીએ તો મોટાભાગના લોકો સેટલ થતા પહેલા 5થી 8 સંબંધો બનાવી ચુક્યા હોય છે. તેમના મુજબ આવા સંબંધો તેમને વધુ શીખવાડી દે છે. 
 
તેમણે કહ્યુ કે જો યુવક અને યુવતી બંને જ હોય તો જીંદગીની અનેક વાતો તેઓ સાથે જ શીખે છે અને તેમની સેક્સ લાઈફ વધુ સારી હોય છે. 
 
બીજી બાજુ એવા લોકો જેમના અનેક લોકો સાથે સેક્સુઅલ સંબંધ હોય છે તેઓ અસલ પ્રેમને જલ્દી નથી સમજી શકતા.  અનેક લોકો સાથે સંબંધ રાખવાનો મતલબ છે સેક્સ લાઈફને એકદમ રૂટીન બનાવી લેવી જેનાથી જીદગીમાં જોશને બદલે થાક અને બોરિયત આવી જાય છે. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
વર્જિન વર્જીન Virginity સેક્સ સમસ્યા. સેક્સ ટિપ્સ. લગ્નજીવન. પતિ-પત્નીના સંબંધો. શુ છે વર્જિનિટી A Must For A Happy Marriage? A Must For A Happy Marriage? Sex Life. Success Of Sex Life

Loading comments ...

આરોગ્ય

news

મેહંદીના આરોગ્ય અને બ્યૂટીના 7 ફાયદા

હાથ પર રચતી સુંદર મેહંદીના તો તમે દીવાના હશો જ- તેના આરોગ્ય અને બ્યૂટીના ફાયદા જાણશો તો ...

news

સિંગલ છો તો પણ પાર્ટનર સાથે એક જ રૂમમાં ગુજારી શકો છો રાત અહીં નથી આવશે પોલીસ

ફિલ્મ મસાનમાં એક દ્ર્શ્ય હતો જ્યાં ઋચા ચડ્ઢા એક હોટલમાં તેમના લવરથી મળવા જાય છે થોડી જ ...

news

શરીરમાં દેખાય આ લક્ષણ તો સમજી જાવ કે તમે મીઠુ વધુ ખાઈ રહ્યા છો

મીઠા વગર ખાવાનો સ્વાદ ફીકો લાગે છે. બીજી બાજુ કેટલાક લોકોને શાકભાજી, સલાદ કે પછી ...

news

સાંધાના દુખાવો મૂળથી દૂર કરશે આ એક રૂપિયાની વસ્તુ, તમારા કિચનમાં જ છે

આજકાલની વ્યસ્ત જીવન અને ખોટું ખાનપાનની ટેવના કારણે વધારેપણું મહિલાઓ ધીમે ધીમે કેલશિયમની ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine