Widgets Magazine
Widgets Magazine

Relationship - તમારી આ વસ્તુ અપોજિટ સેક્સને પાગલ કરી નાખે છે

શનિવાર, 29 એપ્રિલ 2017 (12:03 IST)

Widgets Magazine
romance

આપણામાંથી મોટાભાગના લોકો આશ્ચર્ય કરે છેકે કેટલાક લોકો કોલેજ કે ઓફિસમાં કેવી રીતે પોતાની પર્સનાલિટી કે બીજા કારણથી લોકોનુ ધ્યાન કેવી રીતે ખેંચી લે છે  આપણે આ વાતનુ આશ્ચર્ય કરે છે કે કેવી રીતે આપણે કારણ વગર કોઈના પ્રતિ થઈ જઈએ છીએ.  કેટલીક માનવીય વિશેષતાઓને કારણે આપણે લોકો પ્રત્યે પોતાની પસંદ કે નાપસંદના વિચારો રાખીએ છીએ. જેના પાછળ બાયોલોજીનો સિદ્ધાંત કામ કરે છે.  અમે બતાવી છીએ કેવી રીતે...  
 
1. એક અભ્યાસ મુજબ લોકો સુંદર ચેહરા પ્રત્યે આકર્ષિત થય છે.  એક સુંદર ચેહરો પહેલી નજરમાં જ આપણું મન મોહી લે છે. તેથી જ તો સેલેબ્રિટીજ નાક અને હોઠની સર્જરી કરાવે છે. 
 
2. સ્ટડી મુજબ આપણે સમજ્યા વિચાર્યા વગર જ વિપરિત લિંગના શરીરના આકારને નોટિસ કરીએ છીએ. જો એ યુવક કે યુવતીનો શેપ આકર્ષક છે તો આપણે કોઈ પણ કારણ વગર તેની તરફ આકર્ષિત થઈ જઈએ છીએ. 
 
3. વિપરિત સેક્સના વ્યક્તિનુ સ્વસ્થ કે જવાન દેખાવવુ પણ આપણા ધ્યાનને આકર્ષિત કરે છે 
 
4. શુ તમે કોઈના અવાજને કારણે તેનાથી આકર્ષિત થઈ શકો છો ? જી હા અવાજ પણ ધ્યાન ખેંચવામાં મહત્વપૂર્ણ ભાગ ભજવે છે.  પુરૂષ મધુર અવાજવાળી યુવતી પ્રત્યે આકર્ષિત થાય છે. બીજી બાજુ સ્ત્રીઓ ગંભીર પુરૂષો જેવા અવાજ પ્રત્યે આકર્ષિત થાય છે. 
 
5. કદાચ તમને વિશ્વાસ નહી થાય જે લોકો લાંબુ દોડે છે તે આકર્ષિત થાય છે.  ખરેખર એથલીટ લોકોમાં ટેસ્ટોસ્ટેરોનનુ લેવલ વધુ હોય છે. દોડવાથી શરીર શેપમાં રહે છે.  પુરૂષોમાં દોડવાથી સ્પર્મ કાઉંટ પણ વધે છે. 
 
6. આજના મોર્ડન યુગમાં બુદ્ધિમતા અને જ્ઞાન પણ વિપરિત સેક્સના લોકોને આકર્ષિત કરે છે. 
 
7. સાથે જ સામાજીક રૂતબો અને પૈસા પણ લોકોને આકર્ષિત કરે છે. પણ ધ્યાન આપો કે ફક્ત પૈસા તમારા સંબંધોને મજબૂત નથી કરી શકતા.  આ ફક્ત આકર્ષિત જરૂર કરી શકે છે. 



Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

આરોગ્ય

news

સ્પેશ્યલ ચા ! દિવસમાં 2 વાર પીવો.. પછી જુઓ કમાલ

બદલતી લાઈફસ્ટાઈલ અને ભાગદોડ ભરેલી જીંદગીમાં કોઈની પાસે પોતાના આરોગ્યનો ખ્યાલ રાખવાનો સમય ...

news

શું અસુરક્ષિત (સેક્સ) યૌન સંબંધથી બેક્ટીરિયલ વેજીનોસિસ થઈ શકે છે.

અસુરક્ષિત યૌન સંબંધથી એસટીઆઈ જેવી ઘણા રોગો થઈ શકે છે. પણ તેનાથી થતી એક સામાન્ય સમસ્યા છે. ...

news

Heart Attacks આવે તો ફોલો કરો આ 10 Tips, જીવ બચી જશે

હાર્ટ એટેક આવતા થોડી સાવધાની રાખવામાં આવે તો પેશેંટનો જીવ બચી શકે છે. ડોક્ટરોના જણાવ્યા ...

news

Health Care - કેરી લલચાશો નહી.. તમને બીમાર કરી શકે છે

ગરમીની ઋતુમાં લોકો ઠંડા તરલ પદાર્થની સાથે સાથે ફળોનુ સેવન વધુ કરે છે. આરોગ્યપ્રદ રહેવા ...