ડિલીવરી પછી ક્યારે શારીરિક સંબંધ બનાવવું જોઈએ....

બુધવાર, 6 ડિસેમ્બર 2017 (16:13 IST)

Widgets Magazine

ડિલીવરી પછી મહિલાને રિકવરી માટે થોડું ટાઈમ તો લાગે છે. તેથી આ એક સવાલ ઉઠે છે કે ડિલીવરીના કેટલા દિવસો પછી શારીરિક સંબંધ બનાવવું યોગ્ય થઈ શકે છે. ડાક્ટર્સ કહે છે કે ડિલીવરી પછી મહિલાને આરામ કરવાની જરૂર હોય છે. આ સમય હોય છે 4-6 મહીનાનો . આ સમયે શારીરિક સંબંધ બનાવવાથી પરહેજ કરવું મહિલાના માટે યોગ્ય હોય છે.  ડિલીવરી પછી સંબંધ બનાવ્યા પછી તરત પ્રેગ્નેંટ થવાની શકયતા હોય છે. જો તે સમયે સંબંધ બનાવતા ગર્ભધારણ થઈ જાય તો મહિલાના આરોગ્ય માટે હાનિકારક સિદ્ધ થઈ શકે છે. તેથી ડિલીવરી પછી થોડા મહિના સુધી મહિલાને આરામ કરવા અને શારીરિક સંબંધથી દૂર રહેવાની જરૂર છે. 
કોઈ પણ મહિલા જો ડિલીવર પછી તેમના શરીરને રિકવર હોવાનો સમય ન આપે તો ઘણી ઘાતક સ્વાસ્થય સમસ્યાઓનો સામનો કરવું પડી શકે છે. ડિલીવરી પછી મહિલાઓને બહુ વધારે બ્લીડિંગ હોય છે. તેથી ત્યારે સુધી શારીરિક સંબંધ બનાવવું યોગ્ય નહી હોય . જ્યારે સુધી બ્લીડિંગ બંદ ન થઈ જાય. 
 
ડિલીવરી પછી શારીરિક સંબંધ બનાવવાથે એક ખતરો સંક્રમણનો પણ હોય છે. તેથી ડિલીવરી પછી ઓછામાં ઓછા 6 મહીના સુધી કપલ્સને શારીરિક સંબંધથી દૂર રહેવું જોઈએ. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
ડિલીવરી પછી ક્યારે શારીરિક સંબંધ બનાવવું જોઈએ આરોગ્ય Health When Do Sex After Delivery

Loading comments ...

આરોગ્ય

news

હોટલના રૂમમાં લવરને પ્રેમ કરવું નહી ગણાય અપરાધ

ઘણા બ્વાયફ્રેંડ ગર્લફ્રેંડને પોલીસથી નહી ડરવું જોઈએ કારણકે હોટલના રૂમમાં તમે એક સાથે રહી ...

news

જો તમે પણ ફુલાવર ખાઓ છો તો આ વાંચવું તમારા માટે બહુ જરૂરી છે

ફુલાવર માત્ર એક શાક જ નહી પણ તેમાં તમારા આરોગ્યને સારું રાખવા ઘણા ગુણ હોય છે. ફુલાવરને ...

news

જાણો ઉપવાસ કરવાના 5 ફાયદા

ઉપવાસ કે વ્રત કરવું ધર્મથી સંકળાયેલું છે. પણ વજન ઓછું કરવા માટે અજમાયેલુ તરીકો જેને તમે ...

news

અંબોઈ ખસી જતા પર ગભરાવો નહી, કારણ અને લક્ષણ જાણો આ રીત કરો ઉપચાર!

આરોગ્યકારી રહેવા માટે શરીરના કેન્દ્ર બિંદુ નાભિના તેમની યોગ્ય જગ્યા પર હોવું બહુ જ જરૂરી ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine