પ્રેગ્નેંટ થવું છે તો આવી રીતે કરો સેક્સ

બુધવાર, 14 ફેબ્રુઆરી 2018 (18:20 IST)

Widgets Magazine

આમ તો પ્રેગ્નેટ થવ્યં ખૂબ સરળ છે . પણ ઘણા લોકોના સ્પર્મ કાઉંટ ઓછા થવાથી એમાં મુશેકેલી આવે છે. એના માટે નેચર સિવાય પાર્ટનરના એફર્ટ અને સપોર્ટની આવશ્યકતા થાય છે. પ્રેગ્નેટ થવા માટે સૌથી બેસ્ટ ઉપાય છે કે મેલ સ્પર્મને ફીમેલ સર્વિક્સના પૂરે પાસે મૂકવું જેથી કંસીવ કરી શકે. 
love
સેક્સ પોજિશનના સીધો અસર મેલ સ્પર્મસ(spurm)  અને ફીમેલ એગ્સના eggs) સાથે હોય છે. ઓવરીથી (overy) એક વાર રીલીજ થયા પછી ઓવ્યુલેશન સ્ટેજના સમયે એગ ફ્લોપિય્ન ટ્યૂબથી યૂટરસ (utres) તરફ ચાલવું શરૂ કરે છે.એક એગ મુશ્કેલથી 24 કલાક જીંદા રહે છે જ્યારે એક સ્પર્મ ફીમેલ બૉદીના અંદર 5 દિવસ સુધી જીંદા રહી શકે છે. સ્પર્મ અને એગ આપસમાં મળે એના માટે જરૂરી છે કે મિલનના સમયે એ એક્ટિવ હોય. 
ઘણા લોકો આ વાત નથી માનતા કે પ્રેગ્નેંટ થવા માટે સેક્સ પોજિશનના કોઈ સંબંધ હોય છે પણ એના પાછળ આ લોજિક છે કે સેક્સના સમયે એવી પોજિશન અપવનાવો જેનાથી એગ અને સ્પર્મના મિલાન ઓછાથી ઓછા સમયમાં થઈ શકે . Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

આરોગ્ય

news

શું સાબૂદાણા સાચે ફળાહારી છે કે પછી માંસાહારી?

સાબૂદાણાનો ઉપયોગ મક્કમતાપૂર્વક ફળાહારી રીતે વ્રત ઉપવાસમાં કરાય છે. પણ સાબૂદાણા બનાવવાની ...

news

આ 5 નુકસાનને વાંચ્યા પછી, તમે X વિડિઓઝ જોવાનું બંધ કરશો

આ 5 નુકસાનને વાંચ્યા પછી, તમે X વિડિઓઝ જોવાનું બંધ કરશો

news

જાણો પ્લાસ્ટિકની બૉટલમાં પાણી પીવાના 5 નુકશાન

પ્લાસ્ટિકની બોટલાંથી પાણી પીવું કેન્સરનું કારણ બની શકે છે. જ્યારે પ્લાસ્ટિક બોટલ ...

news

Video Chocolate for Health - ચોકલેટ ખાવાના 7 ફાયદા

આમ ચૉકલેટના દીવાનાની કોઈ કમી નથી.. હવે તો ચોકલેટ્સ આકર્ષક રંગ અને જુદા-જુદા ફ્લેવરસ પણ ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine