મોટી ઉમરના પુરૂષો પર મરે છે છોકરીઓ જાણો કેમ ?

રવિવાર, 1 ઑક્ટોબર 2017 (16:26 IST)

Widgets Magazine

 
love tips
 
હમેશા મહિલાઓ યુવાનોની જગ્યાએ મોટે ઉમરના પુરૂષોને જોઈને આકર્ષિત થાય છે. પણ શું તમે જાણો છો કે આવું કેમ થાય છે ચાલો વાંચીએ એવા કારણો જેના કારણે મોટી ઉઅમરના લોકોને વધારે પસંદ કરે છે. 
 
1. એ યુવાનોથી વધારે હોશિયાર અને સમજણ હોય છે. કહે છે કે જ્યારે સુધી એ યુવા હોય છે મૂર્ખ હોય છે અને મહિલાઓ છોકરાઓના વિકાસ થવાના ઈંતજાર કરવા પસંદ નહી કરતી. 
 
2. યુવાઓની અપેક્ષા મોટી ઉમરના પુરૂષ સારી રીતે જાણે છે કે મહિલાને બેડ પર કેવી રીતે ખુશી જોઈએ. તેણે આ ખબર હોય છે કે મહિલા બંદ કમરામાં કેવી રીતે વ્યવહાર ઈચ્છે છે. 
 
3. એ એક જ મહિલા સાથે જીવન ભર રહે છે. યુવાનની રીતે નહી કે ગર્લફ્રેંડ બદલવાની કોશિશ નહી કરતા. 
 
4. એક તો એ અ અનુભવી હોય છે , બીજા એ રોમાંટિક અને એક મહિલાને સમજતા વાળા. આ મહિલાઓને ખૂબ પસંદ આવે છે. 
 
5. એ મહિલાઓના સાથે લાંબા સમય સુધી દિલ્ચસ્પ વાત કરી શકે છે. એના માટે આ દિલચ્સ્પ થવા માટે યૌન સંબંધ જરૂરી નહી છે. 
 
6. એ પુરૂષ આર્થિક રૂપથી સબળ હોય છે તેથી એ એક આદર્શ પતિ સિદ્ધ થાય છે. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

આરોગ્ય

news

આ છે કાજૂ ખાવાનું 4 આરોગ્ય ફાયદા

અમારા આરોગ્ય માટે કાજૂ ખૂબ ગુણકારી હોય છે. જો અમે તેનો દરરોજ ઉપયોગમાં લેશું તો ઘણા ફાયદા ...

news

ત્રણ મહિલાઓએ 30 દિવસ સુધી કર્યું એક પુરૂષનો બળાત્કાર

રેપની ઘટનાઓ તો રોજ સાંભળતા જ રહે છે પણ મહિલાઓથી પુરૂષોના રેપની ઘટનાઓ બહુ ઓછી સંભળાય છે ...

news

દરરોજ ભાત ખાવ છો તો થઈ જાઓ સાવધાન, નહી તો ઘેરી લેશે આ રોગ

જો તમારું પણ પેટ ભાતના વગર નહી ભરે છે તો આ ખબર તમારા માટે છે. દરરોજ ભાત ખાવાથી તમે ઘણા ...

news

ભૂલવાની ટેવને દૂર કરવા માટે આ કરવું સેવન

સામાન્ય રીતે આ જોવાયું છે કે હમેશા લોકોને ભૂલવાનું રોગ હોય છે. ઘણા લોકોનો આ માનવું છે કે ...

Widgets Magazine