શા માટે મહિલાઓ પુરૂષો સાથે સૂવાની ના પાડે છે- જાણો 5 કારણ

શુક્રવાર, 10 નવેમ્બર 2017 (15:50 IST)

Widgets Magazine

શું તમને ક્યારે કોઈ મહિલા જેમ કે પત્ની કે ગર્લફ્રેડથી સંભોગ કરવાની ઈચ્છા જણાવી છે. અને શુ એને એમને ના પાડી દીધા છે અને તમે ઉદાસ થઈને કે ગુસ્સામાં આ કહેતા ચાલ્યા ગયા કે છોકરીઓ તો હમેશા બહાના કાઢે છે પણ અમે તમને જણાવી રહ્યા છે કે કયારે ક્યારે એ બહાના નહી હોય પણ એના પાછળ કોઈ ઠોસ કારણ 
love station
પણ થઈ શકે છે. 
 
1. મહિલાઓમાં હાર્મોનલ ચેંજેંસ થતા રહે છે. આથી એમના મૂડ સ્વિંગ હોય છે. આથી ઘણી વાર સંભોગ કરવાની ના પાડી દે છે. 
 
2. એની સાથે દર મહીને પીરિયડસની પ્રોબ્લેમ હોય છે અને આથી એમનું અસર એમના મૂડ પર જોવાય છે. 
3. ઘણા પુરૂષ ઈચ્છે છે કે એમની ફીમેલ પાર્ટનર વેક્સિંગ કરાવે જેથી એ સારી જોવાય. જ્યારે મહિલાઓને  આ કરવું કંટાળો લાગે છે આથી એ એમના પાઋટનરને રોમાંસ પર જ બ્રેક લગાવી દે છે. 
 
4. ઘણા પુરૂષો હાઈજીનના ધ્યાન નહી રાખતા આ કારણે મહિલાઓ સંભોગ નહી કરવા ઈચ્છતી. 
5. પાર્ટનરના બિહેવિયર થી પણ એ મનાહી ના કારણ હોય છે. બે મિનિટ પહેલા કોઈ વાત પર પાર્ટનર અપર ઝગડો કરી લે છે અને પછી આશા કરે હ્હે કે ફીમેલ પાર્ટનર એનાથી પ્રેમ કરે.  
 
 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

આરોગ્ય

news

કમજોર હાડકાંને Strong બનાવશે આ આહાર... આજથી જ શરૂ કરી દો

શિયાળામાં ઘણા લોકોને ઘૂંટણમાં દુખાવાની સમસ્યા રહે છે. જ્યારે હાડકા કમજોર થઈ જાય છે .. ...

news

Night-સેક્સી રાત માટે જરૂર ફૉલો કરો આ ટિપ્સ

સેક્સી રાત માટે જરૂર ફૉલો કરો આ ટિપ્સ

news

આંખોની રોશની વધારે છે સીતાફળ - જાણો બીજા 10 ફાયદા (See Video)

આંખોની રોશની વધારે છે સીતાફળ - જાણો બીજા 10 ફાયદા

news

રોજ 1 લવિંગ ખાવ... અને આ સમસ્યાઓથી મુક્તિ મેળવો

લવિંગ ભારતીય મસાલાઓનો જ ભાગ છે. તેનાથી ખાવાનો ટેસ્ટ ઘણો બદલાય જાય છે. બીજી બાજુ આ આપણા ...

Widgets Magazine