શુક્રવાર, 24 મે 2024
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વીડિયો
સિનેજગત
રમત
જ્યોતિષ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
ધર્મ સંગ્રહ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વીડિયો
સિનેજગત
રમત
જ્યોતિષ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
ધર્મ સંગ્રહ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
સમાચાર જગત
»
વ્યાપાર
»
શેર સૂચકાંક
Written By
વેબ દુનિયા|
Last Modified:
સોમવાર, 20 જાન્યુઆરી 2014 (18:28 IST)
ભારતીય શેર બજારમાં તેજીનો વેપાર
:
P.R
ભારતીય સ્ટોક માર્કેટમાં આજે તેજી સાથે કારોબાર જોવા મળ્યો. સેન્સેક્સમાં 141 પોઇન્ટ વધીને 21,205 અને નિફ્ટી 42 પોઇન્ટ વધીને 6,304નાં લેવલે બંધ આવ્યા.
માર્કેટમાં આજે આઇટી, એફએમસીજી, રિયલ્ટી સ્ટોકમાં ખરિદારી નોંધાઇ. જ્યારે ઑઇલ એન્ડ ગેસ સ્ટોકમાં વેચવાલી નોંધાઇ. સ્મૉલકૈપ અને મિડ કૈપ સ્ટોકમાં ખરિદારી હતી.
આજનાં ટ્રેડિંગ સેશનમાં ટીસીએ, એચસીએલ ટૈક, વિપ્રો, સેસા સ્ટરલાઇટ, ઇન્ડસઇન્ડ બેંક, આઇટીસી અને ટાટા મોટર્સનાં સ્ટોકમાં 1 થી 5 ટકા સુધીની તેજી નોંધાઇ. જ્યારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, એનએમડીસી, ટાટા પાવર, ગ્રાસિમ, કોલ ઇન્ડિયા, સન ફાર્મા અને ભારતી એરટેલનાં સ્ટોકમાં 2 ટકા સુધીનો ઘટાડો નોંધાયો.
મિડકૈપ સ્ટોકમાં એમસીએક્સ, બજાજ ઇલેક્ટ્રિક, અરબિંદો ફાર્મા અને રિસા ઇન્ટરનેશનલનાં સ્ટોકમાં 5 થી 10 ટકાની તેજી નોંધાઇ. જ્યારે એફએજી બિયરિંગ્સ, ત્રિવેણી ટર્બાઇન, પૂર્વાંકરા પ્રોજેક્ટ્સ, જ્યોતિ લૈબ અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ફાયનાન્સિયલનાં સ્ટોકમાં 2 થી 5 ટકાનો ઘટાડો હતો.
વેબદુનિયા પર વાંચો :
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
કૂલરથી ઠંડી હવા માટે અજમાવો આ ઉપાય, આપશે ઠંડી ઠંડી હવા
cooler tips and tricks- ભયંકર અને ચડિયાતી ગરમીથી લોકો હચમાવી ઉઠયા છે. વધાતા તાપમાનમા લોકોની મુશ્કેલીઓ વધી રહી છે. ન ઘરમાં રાહત અને ન બહાર. અને વગર AC કૂલર વગર રહેશે શક્ય જ નથી
Brothers Day Wishes & Quotes 2024: બ્રધર્સ ડે પર આ સુંદર મેસેજ દ્વારા તમારા ભાઈને વ્યક્ત કરો તમારો પ્રેમ
Brothers Day Quotes In Gujarati : 24 મે ના રોજ બ્રધર્સ ડે ઉજવાય છે. આ સુંદર મેસેજ દ્વારા તમે તમારા ભાઈને તમારા તેના પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરી શકો છો.
Happy Brothers Day 2024 : બ્રધર્સ ડે ની શરૂઆત, કેમ મનાવવો જોઈએ આ દિવસ, જાણો ભાઈઓ સાથે જોડાયેલ રોચક વાતો
Happy Brothers Day દર વર્ષની જેમ 24 મે ના રોજ બ્રધર્સ ડેની ઉજવણી કરવામાં આવી રહી છે. આ દિવસ ભાઈઓ માટે વિશેષ છે આપણે જાણીએ કેવી રીતે થઈ આ દિવસની શરૂઆત અને આ દિવસથી સંબંધિત રોચક વાતો.
Body Smell Removal:શું પરફ્યુમ લગાવ્યા પછી પણ શરીરમાંથી પરસેવાની દુર્ગંધ નથી આવતી? તો આ ટિપ્સ ફોલો કરો
પરસેવાની ગંધથી કેવી રીતે છુટકારો મેળવવો? body odour in summer ઉનાળામાં હંમેશા સુતરાઉ કપડાં પહેરો. તે પરસેવો શોષવામાં મદદ કરે છે, જેનાથી પરસેવાની દુર્ગંધ ઓછી થાય છે. વાસ્તવમાં, કૃત્રિમ કપડાં પરસેવો જાળવે છે અને ગંધ પેદા કરી શકે છે. અમે કરીશું. તેથી, આ સિઝનમાં તમે માત્ર સુતરાઉ કપડાં જ પસંદ કરો તે જરૂરી છે.
ઉનાળામાં શુગર લેવલ વધવું એ છે ખતરાની ઘંટી, આ ઘરેલું ઉપાયોથી ડાયાબિટીસ રહેશે કંટ્રોલ
તાપમાન વધે છે, પરસેવો થવાને કારણે શરીરમાં પાણી ઓછું થાય છે, જેનાથી શરીરમાં ગ્લુકોઝનું સ્તર વધે છે. જાણો બાબા રામદેવ પાસેથી ડાયાબિટીસને કંટ્રોલ કરવાના ઉપાય
વીડિયો
Watch More Videos
નવીનતમ
'ભાભીજી ઘર પર હૈ' ફેમ ફિરોજ ખાનનુ નિધન, હાર્ટ એટેકે લીધો જીવ
ભાભીજી ઘર પર હૈ અભિનેતા અને અમિતાભ બચ્ચનના ડુપ્લીકેટ ફિરોજ ખાનનુ હાર્ટ એટેકથી નિધન થઈ ગયુ. 23 મે ના રોજ સવારે બદાયૂમાં તેમણે અંતિમ શ્વાસ લીધા. ફિરોજ બિગ બી મિમિક્રી અને એક્ટિંગ માટે જાણીતા હતા. ટીવી અભિનેતાના મોતથી તેમના ફેંસ અને પરિવારવાળા આધાતમાં છે.
Jokes- હા, કંજૂસ તો છે
ચિન્ટુ- કારણ કે પુસ્તક ખોલતાં જ મને ઊંઘ આવી જાય છે.
રણબીર કપૂરની એનિમલથી આગળ નીકળી લાપતા લેડીઝ, 900 કરોડી ફિલ્મને આ મામલે પાછળ ઘકેલી
લાપતા લેડીઝ આ વર્ષે માર્ચમાં નેટફ્લિક્સ પર રજુ થઈ હતી. જ્યારે કે એનિમલ 26 જાન્યુઆરી 2024ના રોજ એ જ પ્લેટફોર્મ એટલે કે નેટફ્લિક્સ પર પોતાની ઓટીટી રજુઆત મળી. બંને ફિલ્મોની સ્ટોરી, બજેટ અને કૉન્સેપ્ટમાં ખૂબ અંતર છે.
શાહરૂખખાનને લૂ લાગવાથી ડીહાઇડ્રેશન થતા અમદાવાદની KD હોસ્પિટલમાં દાખલ કરાયા
હાલમાં ચાલી રહેલી IPL 2024ની અંતિમ મેચોનો દોર શરૂ થયો છે. ત્યારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગઈકાલે કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝ હૈદરાબાદ વચ્ચે ક્વોલિફાયર મેચ રમાઈ હતી. આ દરમિયાન પોતાની ટીમને સપોર્ટ કરવા માટે બોલિવૂડ એક્ટર શાહરૂખખાન ગઈકાલે અમદાવાદ આવ્યા હતાં
ગુજરાતી જોક્સ- મજેદાર જોકસ જ જોક્સ
ચિન્ટુ અને પિન્ટુ, બંને સાચા ભાઈઓ, એક જ વર્ગમાં ભણતા. , શિક્ષકે પૂછ્યું- તમે બંનેએ તમારા પિતાના અલગ-અલગ નામ કેમ રાખ્યા? ,
લેટેસ્ટ સમાચાર
દીકરા માટે શેતાન બની ગયો પતિ, આઠ મહીનાની ગર્ભવતી પત્નીનુ પેટ દાતરડાથી ચીરી નાખ્યુ
પતિએ ગર્ભવતી પત્નીનુ પેટ આ માટે ફાડી દીધુ કે તેમાં છોકરો છે કે નહી. પત્ની સાથે ક્ર્રૂરતાની હદ પાર કરવાના એક ખૂબ દર્દનાક મામલો બંદાયૂની એક કોર્ટમાં આવ્યુ જ્યાં ગર્ભવતી પત્નીનુ પેટ હસિયા
RIP Kabosu: ક્રિપ્ટો આઇકોન કબોસુ ડોગનું નિધન, સોશિયલ મીડિયા પર 'ડોગે મેમે' તરીકે પ્રખ્યાત હતા.
RIP Kabosu સોશિયલ મીડિયા પર લોકપ્રિય શીબા ઈનૂ પ્રજાતિનો કૂતરો કાબોસ હવે આ દુનિયામાં નથી. જાપાની પ્રજાતિનો આ કૂતરો સોશિયલ મીડિયાની દુનિયામાં ખૂબ લોકપ્રિય છે
IPL 2024 Qualifier 2 - ચેપૉક સ્ટેડિયમમાં કેવો છે SRH અને રાજસ્થાનનો રેકોર્ડ, ચોંકાવનારા છે બંને ટીમોના આંકડા
IPL 2024 Qualifier 2: સનરાઈઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સને આઈપીએલની 17મી સીજનમાં બીજા ક્વાલિફાયર મેચ ચેન્નઈના ચેપૉક સ્ટેડિયમમાં રમાવાની છે. બંને ટીમોનો રેકોર્ડ અત્યાર સુધી આ સ્ટેડિયમમાં સારો જોવા મળ્યો છે.
Viral Video- ચાલતી બાઈક પર રોમાન્સનો, બોયફ્રેન્ડને કિસ કરતી જોવા મળી, વીડિયો વાયરલ થયા બાદ દંપતીએ માફી માંગી.
સોશિયલ મીડિયા પર દરરોજ કંઈક ને કંઈક વાયરલ થાય છે. આવો જ એક વીડિયો ખૂબ ચર્ચામાં છે. આ વીડિયોમાં એક કપલ ચાલતી બાઇક પર બેસીને કિસ કરતું જોવા મળે છે. છોકરો બાઇક જ્યારે તે ડ્રાઇવ કરી રહ્યો હતો,
અરવિંદ કેજરીવાલ : 'મોદીજી તમારી લડાઈ મારી સાથે છે, મારાં માતા-પિતાને પ્રતાડિત ન કરો'
દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે વડા પ્રધાન તમારી લડાઈ મારી સાથે છે, મહેરબાની કરીને મારાં વૃદ્ધ અને બીમાર માતા-પિતાને પ્રતાડિત ન કરો.