પુંજ લાયડને 276 કરોડનો ઓર્ડર મળ્યો

મુંબઈ| ભાષા|

અભિયાંત્રિકી કંપને પુંજ લાયંડે આજે કહ્યુ કે તેને ઈંડિયન ઓઈલ પેટ્રોનસે 275.79 કરોડ રૂપિયાનો ઓર્ડર મળ્યો છે.

કંપનીએ બીએસઈએ જણાવ્યુ છે કે તેને આ ઓર્ડર અભિયાંત્રિકી સંબંધી કામ માટે આપવામાં આવ્યો છે. આ ઓર્ડરના હેઠળ તેઓ આ તમિલનાડુ ટર્મિનલનુ નિર્માણ, સંસ્થાપન અને પરિક્ષણ કરશે.


આ પણ વાંચો :