બજાજ કેપિટલનુ વેપાર વધારવાનુ લક્ષ્ય

ભાષા|

બજાજ કેપિટલને પોતાની પ્રબંધ આધીન આસ્તિયો(એયૂએમ)ના 2009-10માં 70 ટકાથી વધુ વધવાનુ અનુમાન છે

બજાજ કેપિટક્લના કાર્યકારી ઉપાધ્યાક્ષ સુરજીત મિશ્રાએ આ માહિતી આપી. તેમણે કહ્યુ કે કંપનીને વેપારમાં વર્તમાન તેજી બની રહે તેવી આશા છે.

કંપની નાણાકીય ઉત્પાદના વિતરણનુ કામ કરે છે અને ભારતમાં તેના 236 વિતરણ કેન્દ્ર છે.

કંપનીએ કહ્યુ કે અમે વિતરણ ક્ષેત્રમાં અમારી બજાર ભાગીદારી વધારવા માંગીએ છીએ અને અમારા વિતરણ નેટવર્કને વધારવા માટે પ્રતિબધ્ધ છીએ.


આ પણ વાંચો :