ભારતમાં શેર યાદી પર વિચાર -સ્ટેંડર્ડ ચાર્ટર્ડ

વેબ દુનિયા|

બ્રિટન સ્થિત વૈશ્વિક કંપની સ્ટેંડર્ડ ચાર્ટર્ડે કહ્યુ કે તેઓ ભારતમાં પોતાના યાદીબધ્ધ કરાવવાના બાબ્તે ગંભીરતાથી વિચાર કરી રહી છે અને આ સંબંધે સંબંધિત અધિકારીઓ સાથે વાતચીત કરી રહી છે.

સ્ટૈંડર્ડ ચાર્ટડે કહ્યુ કે આ ઉપરાંત તેઓ ઉભરતા એશિયાઈ બજાર ચીનમાં પણ યાદીની શક્યતા પર વિચાર કરી રહી છે.

વર્ષ 2009ની ત્રીજી ત્રિમાસિકના અંતરિમ નિવેદનમાં સ્ટેંડર્ડ ચાર્ટડે કહ્યુ કે ભારત જેવા મુખ્ય બજારમાં પોતાના બ્રાંડના વિસ્તારના હેતુથી તેઓ ઈંડિયન ડિપોજેટરી રિસીટ્સ દ્વારા પોતાના શેરને ત્યા યાદીબધ્ધ કરાવવા પર ગંભીરતાથી વિચાર કરી રહી છે.


આ પણ વાંચો :