સૃજલાનના પ્રવર્તકોએ ભાગીદારી વેચી

વેબ દુનિયા|

વાયુ ઉર્જા ક્ષેત્રની મુખ્ય કંપની સુજલાન એનર્જીએ બુધવારે તેના ત્રણ પ્રવર્તકોના સાત કરોડ શેર જે સાડા ચાર ટકા ભાગીદારી બરાબર છે, અનુમાનિત રીતે 689 કરોડ રૂપિયામાં વેચાયા.

સુજલાને મુંબઈ સ્ટોક એક્સચેંજને જણાવ્યુ કે કંપનીના ત્રણ પ્રવર્તકો.. નિધિ ટી તાંતી, બ્રિજ જે તાંતી અને ગિરીશ આર તાંતીના લગભગ સાત કરોડ શેર વેચ્યા. જે ચુકતે મૂડીના સાઢા ચાર ટકા ભાગીદારી બરાબર છે.

જો કે કંપનીએ આ કિમંતનો ખુલાસો નથી કર્યો, જેના પર શેર વેચાયા પરંતુ આજના શેર મૂલ્યના આધાર પર આ સોદો લગભગ 688.80 કરોડ રૂપિયા થયો.આ પણ વાંચો :