Widgets Magazine
Widgets Magazine

સર્વ પિતૃ અમાવસ્યા...પિતૃદોષના આ અચૂક ઉપાય લાવશે ખુશીઓની ભેટ...

રવિવાર, 17 સપ્ટેમ્બર 2017 (09:23 IST)

Widgets Magazine

૨0 સપ્ટેમ્બરન રોજ સર્વપિતૃમોક્ષ અમાવસ્યા છે. એવુ કહેવામાં આવે છે કે પક્ષની આ અમાવસ્યા પર બધા પિતરોને શ્રાદ્ધ એક સાથે કરવાથી મોક્ષની પ્રાપ્તિ થય છે. અમાવસ્યાના દિવસે કેટલીટ ખાસ વાતોનુ ધ્યાન રાખવાથી પિતૃ દોષથી મુક્તિ મળે છે અને ઘર પરિવારમાં ખુશીઓ આવે છે. 
 
દાન કરો આ વસ્તુઓ 
 
ચોખા, અઢીસો અઢીસો જવ, ખાંડ, અડદ, મગ, મસૂર, ચણાની દાળ, બાજરી, દહી, ખીર, મીઠાઈ અને સફેદ વસ્ત્ર, ફળ, પુસ્તક, ઘી, ચાંદી સોનુ વગેરે આ બધી વસ્તુઓનો સંકલ્પ કરીને પીપળ વૃક્ષની નીચે જ જેને જરૂર હોય એવી વ્યક્તિ(અંધ વિદ્યાલય, કુષ્ઠરોગી, વૃદ્ધાશ્રમ, અનાથાશ્રમ, ગૌશાળા) વિદ્વાન બ્રાહ્મણને શ્રદ્ધાપૂર્વક દાન આપી દેવુ જોઈએ. પત્નીને કારણે ગૃહ ક્લેશ હોય તો ગૌરી શંકર રુદ્રાક્ષ અને પતિ-પત્ની વશીકરણ સિદ્ધ યંત્ર ધારણ કરે. 
 
ચન્દ્રમાંથી પીડિત જાતક દૂધ, ચોખા, ઘી, અનાથાલય કે વૃદ્ધાશ્રમમાં દાન કરે અને પોતાના માતા પિતાને પોતાના હાથથી સાંજે દૂધ પીવડાવવુ જોઈએ. સંતાન અથવા કેતુથી પીડિત જાતક 101 તંદૂરની મીઠી રોટલી બનાવીને ગાય, કૂતરા કે કાગડાને ખવડાવે. કોઈ પવિત્ર નદી કે સરોવરનુ જળ પોતાના ઘરમાં મુકો. 
 
વેપારમાં ખોટ જઈ રહી હોય કે કર્જ વધી ગયુ હોય તો અભિમંત્રિત એકાક્ષી શ્રીફળને સિંદૂર લગાવીને સૂર્યદય પહેલા ચારરસ્તા પર મુકી દો. અથવા વૈષ્ણોદેવી મંદિર (જમ્મુકાશ્મીર) મા કાળીના સાક્ષાત સ્વરૂપ ભૈવાલ માતા(રાજસ્થાન), કાલી માતા મંદિર કાલકા(દિલ્હી)માં ચઢાવી દો. 
 
પિતર દોષના અચૂક ઉપાય 
 
લાવારિસ શબનો દાહ-સંસ્કાર કરવો, અસહાય રોગીની સેવા કરવી, ગરીબીના પુત્રીના લગ્નમાં ધન આપવુ, શીંગડા વગરની ગાયનુ દાન કરવુ પિતરો અને પરમાત્માની સર્વશ્રેષ્ઠ પૂજા છે. ઉક્ત ઉપયોગ કરવાથી રોગી રોગ મુક્ત થઈ જાય છે. વિદ્યાર્થી વિદ્યા ગ્રહણ કરે છે.  દામ્પત્ય સુખ પ્રાપ્ત થાય છે.  વેરાન ઘર ફરી વસી શકે છે. આ અચૂક પ્રયોગ છે. જરૂર ફત્ક શ્રદ્ધા અને વિશ્વાસની છે. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

હિન્દુ

news

VIDEO શનિ સાઢે સાતી - શનિની સાડાસાતીથી બચવાના 10 ઉપાય જુઓ વીડિયોમાં

હિન્દૂ ધર્મ પરંપરાઓમાં દંડાધિકારી માન્યા ગયેલ શનિદેવને ચરિત્ર પણ ખરેખર કર્મ અને સત્યને ...

news

ગુરૂવારે પહેરવું પીળા રંગના કપડા પછી જુઓ હેરાન કરનાર ફાયદા

અઠવાડિયામાં સાત દિવસ અને દરેક દિવસે હિન્દુ ધર્મ મુજબ કોઈ ખાસ ભગવાનમે સમર્પિત કરાય છે. ...

news

આ ટેવવાળી પત્ની બદલી નાખે છે પતિની કિસ્મત

પત્ની જો સૌભાગ્યશાળી હોય છે તો પતિનો જીવન પોતે જ સરળ અને ખુશહાલ બની જાય છે. ત્યાં બીજી ...

news

મંગળવારે આ 5 વાતોનુ રાખશો ધ્યાન, તો દૂર થશે બધા અવરોધો

બધા હનુમાન ભક્ત મંગળવારનુ વ્રત કરી શકો છો. જ્યોતિષ શાસ્ત્ર મુજબ મંગળવારનુ વ્રત તેમને કરવુ ...

Widgets Magazine Widgets Magazine Widgets Magazine