Shradh 2020 - શ્રાદ્ધપક્ષના 15 દિવસ કરી લો આ ઉપાય, કિસ્મત ચમકી જશે
Last Modified બુધવાર, 2 સપ્ટેમ્બર 2020 (11:08 IST)
શ્રાદ્ધ પક્ષમાં પિતૃઓને પ્રસન્ન કરવા માટે વિશેષ ઉપાય કરવાની પરંપરા છે. જ્યોતિષ મુજબ પિતૃ પક્ષ એટલે કે શ્રાદ્ધ પક્ષમાં અહીં જણાવેલા ઉપાય કરશો તો ઘરની અશાંતિ, દુર્ભાગ્ય અને તમામ પરેશાનીઓ દૂર થઈ શકે છે. પિતૃ પક્ષમાં ઘરના પિતૃઓ માટે વિશેષ ઉપાય કરવામાં આવે છે. જાણો આવા જ કેટલાક ખાસ ઉપાય