જાણો મંગલા ગૌરી વ્રત પૂજા કેવી રીતે કરીએ ?

રવિવાર, 30 જુલાઈ 2017 (11:13 IST)

Widgets Magazine

ભગવાન શિવને પ્રિય શ્રાવણ માસમાં પડનાર બધા મંગળવારે મંગળા ગૌરી વ્રત રખાય છે. આ વ્રત સુખ-સૌભાગ્યથી સંકળાયેલો હોવાના  કારણે સોહાગણ સ્ત્રીઓ કરે છે. 
સોહાગણ સ્ત્રીઓ આ વ્રતને પરિના દીર્ધાયું અને સંતાન-સુખની કામનાથી કરે છે. 
 
આવી રીતે કરો મંગળા ગૌરી વ્રત 
 
* આ વ્રતના સમયે બ્રહ્મ મૂહૂર્તમાં જલ્દી ઉઠો. 
 
* નિત્ય કર્મથી નિવૃત થઈ સાફ સુથરા નવા વસ્ત્ર પહેરીને વ્રત કરવું જોઈએ. 
 
* માતા મંગળા ગૌરીનો ચિત્ર કે ફોટા લો. 
 
* પછી- मम पुत्रापौत्रासौभाग्यवृद्धये श्रीमंगलागौरीप्रीत्यर्थं पंचवर्षपर्यन्तं मंगलागौरीव्रतमहं करिष्ये।’  આ મંત્રની સાથે વ્રતના સંક્લ્પ કરવું જોઈએ. 
 
* વ્રતનો સંક્લ્પ- હું મારા પતિ-પુત્ર-પૌત્ર, તેમના સૌભાગ્ય વૃદ્ધિ અને મંગળા ગૌરીની કૃપા પ્રાપ્તિ માટે આ વ્રત કરી રહી છું. 
 
પછી મંગળા ગૌરીની એક પાટા પર લાલ કપડા પથારીને ફોટા સ્થાપિત કરો. પછી તેની સામે એક લોટનો દીવો જેમાં 16  બાતી હોય પ્રગટાવો. 
 
'कुंकुमागुरुलिप्तांगा सर्वाभरणभूषिताम्।
नीलकण्ठप्रियां गौरीं वन्देहं मंगलाह्वयाम्...।।'  
 
આ મંત્ર બોલતા માતા મંગળા ગૌરીનો પૂજન કરાય છે. માતાના પૂજન પછી16 માલા, લવિંગ, સોપારી, ઈલાયચી, પાન, લાડુ, સોહાગણ સામગ્રી, 16 બંગળી અને મિઠાઈ ચઢાવાય છે. તે સિવાય 5 સૂકા મેવા, 7 પ્રકારના અનાજ વગેરે હોવા જોઈએ. * પૂજન પછી મંગળા ગૌરીની કથા સંભળાય છે.
 
* આ વ્રતમાં એક જ સમય અન્ન ગ્રહણ કરીને આખો દિવસ માતા પાર્વતીની આરાધના કરાય છે. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
મંગલા ગૌરી વ્રત મંગળાગૌરી વ્રત Katha Shiv Pooja Shiv Puja Parvati Pooja Shravan Mass Mangala Gauri Vrat

Loading comments ...

તહેવારો

news

શિવકૃપા મેળવવવા જળ જરૂર ચઢાવું ...

પુરાણોમાં પાણીનું મહત્વ અને તેના સંરક્ષણ વિશે સ્પષ્ટ વ્યાખ્યા કરવામાં આવી છે. શિવ પર જળ ...

news

શ્રાવણ માસમાં અજમાવો, માત્ર 3 સૌથી સરળ ઉપાય

શ્રાવણ માસમાં તમારી વસ્તતાના કારણે પૂજા નહી કરી શકી રહ્યા હોય તો પરેશાન ન થવું. જ્યારે પણ ...

news

Totke- શ્રાવણના મંગળવારે કરો આ ઉપાય, દરેક સંકટથી પાર લગાવશે બજરંગબલી

શ્રાવણના મંગળવારે કરેલ હનુમાન પૂજન તરત ફળદાયી હોય છે. પંચાગ મુજવ શ્રાવણ હિંદુ વર્ષનો ...

news

શ્રાવણ- ભગવાન શિવનો આ મહીનો , ભૂલીને પણ આ કામ નહી કરવું જોઈએ...

શ્રાવણમાં ભૂલીને પણ શિવલિંગ પર હળદર નહી ચઢાવવી જોઈએ ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine