1. ધર્મ
  2. તહેવારો
  3. શ્રાવણ મહિનો
Written By
Last Updated : બુધવાર, 17 મે 2023 (13:14 IST)

Sawan 2023 આ વર્ષે 59 દિવસ ચાલશે શ્રાવણ મહિનો, શ્રાવણ મહિનો ક્યારે શરૂ થશે?

shravan month 2023
- અધિક માસ ક્યારે છે
- શ્રાવણ માસ પ્રારંભ 2023
- આ વર્ષે 59 દિવસ ચાલશે શ્રાવણ મહિનો
sawan 2023
Sawan 2023- લગભગ 19 વર્ષ પછી 2023 માં ભગવાન શિવને સમર્પિત શ્રાવણ મહિનો બે મહિના માટે ઉજવાવશે. આ વર્ષે 2023માં શ્રાવણ માસ (Shravan month 2023) 4 જુલાઈથી શરૂ થઈને 31 ઓગસ્ટ સુધી ચાલશે. સાવન મહિનામાં 59 દિવસ રહેશે. જેમાં 18મી જુલાઈથી 16મી ઓગસ્ટ સુધી સૌથી અધિક માસ રહેશે.
 
અધિક માસ 2023- અધિક માસ ક્યારે છે
18મી જુલાઈથી 16મી ઓગસ્ટ સુધી સૌથી અધિક માસ રહેશે.
 
હિંદુ ધર્મમાં શ્રાવણ માસ (Shravan month) ને ખૂબજ પવિત્ર ગણાવવામાં આવે છે. આ પવિત્ર મહીનામાં ભગવાન શિવની ભક્તિ કરવાથી સાધકોને વ્યક્તિને શક્તિ, બુદ્ધિ અને જ્ઞાનના આશીર્વાદ મળે છે. શવનના દરેક સોમવારે ભગવાન શિવનો જલાભિષેક અથવા દુધાભિષેક કરવાથી ભગવાન શિવ જલ્દી પ્રસન્ન થઈ જાય છે અને તેમના ભકતો પર અસીમ કૃપા વરસાય છે. જણાવીએ કે દરેક વર્ષ શ્રાવણ મહીનો કૃષ્ણ પક્ષની પ્રતિપદા તિથિથી પવિત્ર સાવન માસની શરૂઆત થાય છે.
 
શ્રાવણ સોમવાર
શ્રાવણનો પહેલો સોમવાર: 10 જુલાઈ
શ્રાવણનો બીજો સોમવાર: 17 જુલાઈ
શ્રાવણનો ત્રીજો સોમવાર: 24 જુલાઈ
શ્રાવણનો ચોથો સોમવાર: 31 જુલાઈ
શ્રાવણનો પાંચમો સોમવાર: 07 ઓગસ્ટ
શ્રાવણનો છઠ્ઠો સોમવાર: 14 ઓગસ્ટ
શ્રાવણનો સાતમો સોમવારઃ 21 ઓગસ્ટ
શ્રાવણનો આઠમો સોમવારઃ 28 ઓગસ્ટ

Edited By- Monica sahu