જાણો ભોલેનાથને કયુ અન્ન અર્પણ કરવાથી કયુ ફળ પ્રાપ્ત થાય છે

સોમવાર, 14 ઑગસ્ટ 2017 (10:01 IST)

Widgets Magazine

શ્રાવણ મહિનામાં ભગવાન શિવને બેલ પત્ર, જળ, દૂધ, ભાંગ ધતૂરો વગેરે વસ્તુઓ ચઢાવવામાં આવે છે. આ જ રીતે ભોલેનાથે પર અનાજ ચઢાવવાથી પણ તેમની કૃપા પ્રાપ્ત કરી શકાય છે. ભગવાન શંકરને જુદા જુદા અન્ન અર્પણ કરીને વિવિધ કષ્ટોનુ નિવારણ થાય છે. અન્નને ચઢાવીને ઈચ્છિત ફળની પ્રાપ્તિ કરી શકાય છે. આવો જાણીએ કયા અન્નાથી થશે કંઈ ઈચ્છા પૂરી... 
 
- ભગવાન શિવ પર ચોખા અર્પિત કરવાથી લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે. 
- ભોલેનાથને તલનુ અર્પણ કરવાથી પાપ નષ્ટ થાય છે. 
- દુ:ખોના નાશ અને સુખોમાં વૃદ્ધિ માટે ભગવાન શંકર પર જવ ચઢાવો. 
- ઘઉ ચઢાવવાથી સંતાન વૃદ્ધિ થાય છે. 
- ભગવાન શિવ પર મગ અર્પિત કરવાથી સુખની પ્રાપ્તિ થાય છે. 
- પર પ્રિયંગુ (જુવાર જે દાણા પક્ષીઓને નાખવામાં આવે છે)નુ અર્પણ કરવાથી ધર્મ, અર્થ, કામ, મોક્ષની પ્રાપ્તિ થાય છે. 
 
 
ભગવાન શિવને આ અનાજ ચઢાવ્યા પછી ગરીબોમાં વહેંચી દેવુ જોઈએ. 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

તહેવારો

news

પૈસાથી ભરેલું રહેશે પર્સ, જન્માષ્ટમીની રાત્રે આ જગ્યા પર રાખો મોરપંખ

કાન્હાનો જન્મદિવસ છે. તેના જન્મદિવસ એટલે કે જન્માષ્ટમીની રાત્રે ભક્ત તેમના આવવાના ઉત્સવ ...

news

આ જન્માષ્ટમી ઘર જ બનાવી ખાઓ આ મથુરાના પેંડા

વેબદુનિયા ગુજરાતી આજે તમને મથુરાના પેંડા ખાવાની વિધિ જણાવશે તો તમે પણ આ જન્માષ્ટમી ...

news

Janmashtami ગુજરાતી સોનૂ ગીત

યશોદા તને કાનુડા પર ભરોસો નહી કે નહી કે યશોદાનો લાલ કેવો નટખટ નટખટ

news

ભૂલીને પણ ભદ્રામાં રાખડી ન બાંધવી, રાવણની જેમ વિનાશ થશે

ભૂલીને પણ ભદ્રામાં રાખડી ન બાંધવી, ભાઈ બેનના તહેવાર રક્ષાબંધની રાહ બધા જુએ છે. બેન તેમના ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine