મંગળવાર, 31 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. શ્રાવણ મહિનો
Written By
Last Updated : સોમવાર, 24 જુલાઈ 2017 (17:46 IST)

શ્રાવણ- ભગવાન શિવનો આ મહીનો , ભૂલીને પણ આ કામ નહી કરવું જોઈએ...

શ્રાવણમાં ભૂલીને પણ શિવલિંગ પર હળદર નહી ચઢાવવી જોઈએ ... 
 
ભગવાન શિવજીનો પ્રિય ગણાતું શ્રાવણ મહીનો શરૂ થઈ ગયું. કહેવાય છે કે આ મહીનામાં ભગવાન શિવજીની પૂજા કરવાથીએ ખુશ થઈ જાય છે અને તેની પૂજા કરતા ભક્તોના બધા દુખ દૂર થઈ જાય છે. પણ આ મહીનામાં કેટલાક કામ એવા પણ છે જેને કરવાથી ભગવાન શિવજી ગુસ્સા થાય છે. આજે અમે તમને એવા જ કેટલાક ખાસ જાણકારી, જેનુ શ્રાવણના મહીનામાં ખાસ ધ્ય્ના રાખવું જોઈએ. 
શ્રાવણના મહીનામાં કેટલીક ખાસ વાતોનો ધ્યાન રાખવું જોઈએ. શ્રાવણના મહીનામાં ભૂલીને પણ શિવલિંગ પર હળદર નહી ચઢાવી જોઈએ. કહેવાય છે કે હળદરનો ઉપયોગ માત્ર માતા પાર્વતી પર કરાય છે. શ્રાવણના મહીનામાં રીંગના ખાવું પણ અશુભ ગણાય છે. કારણકે રીંગણાને શાસ્ત્રોમાં અશુભ ગણાય છે. લીલા શાકભાજીને અમારા સ્વાસ્થય માટે લાભદાયક ગણાય છે પણ શ્રાવણના મહીનામાં લીલા શાક ખાવાની ના પડાય છે. 
શ્રાવણના મહીનામાં ડુંગળી, માંસ, શરાબ અને લસણનું સેવન નહી કરવું જોઈએ. શ્રાવણના મહીનામાં આ બધી વસ્તુઓને ખાન-પાન પર પાપ ગણાય છે. 
શ્રાવણના મહીનામાં વ્રતમાં લીલી શાક નહી ખાવી જોઈએ. શ્રાવણના મહીનામાં સવારે જલ્દી ઉઠી જવું જોઈએ. આ મહીનામાં જલ્દી ઉઠવું આરોગ્ય માટે સારું ગણાય છે. શ્રાવણના મહીનામાં શરીર પર તેલ નહી લગાવું જોઈએ. ન  તો આ મહીનામાં કાંસાના વાસણમં ખાવું ન ખાવું જોઈએ. 
 
શાસ્ત્રોમાં  કહ્યું છે કે શ્રાવણન મહીનામાં દૂધનો સેવન નહી કરવું જોઈએ. કારણકે આ મહીનામાં દૂધનો સેવન આરોગ્ય માટે સારું નહી ગણાય છે. પણ આ મહીનામાં શિવલિંગ પર દૂધ ચઢાવવું શુભ ગણાય છે. 
webdunia gujaratiના  વીડિયો જોવા માટે સબસ્ક્રાઈબ કરો Webdunia gujarati on youtube channel સબસ્ક્રાઈબ કરવા માટે youtube પર Subscribe નો લાલ બટન દબાવો અને Subscribe કરો  Webdunia gujarati