કેરમ ચેમ્પિયન એલ્વાઝમીને 10 લાખનુ ઈનામ

ચેન્નઈ| વાર્તા|

ચેન્નઈ. ફ્રાંસમાં વિશ્વ કેરમ ચેમ્પિયનશીપ ખિતાબ જીતનારી ઈ એલ્વાઝમીને તામિલનાડુ સરકારે દસ લાખ રૂપિયાનુ પુરસ્કાર આપવાની ઘોષણા કરી છે. મુખ્યમંત્રી એમ કરુણાનિધીએ રાજ્ય સચિવાલયમાં એલ્વાઈઝમીને ચેક અર્પણ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, તામિલનાડુ સરકારે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તર પર પદક જીતવા વાળા રાજ્યના ખેલાડીઓને પ્રતિષ્ઠા અને પુરસ્કાર આપવાની ઘોષણા કરી છે.


આ પણ વાંચો :