શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. »
  3. રમત
  4. »
  5. રમત સમાચાર
Written By દેવાંગ મેવાડા|
Last Modified: સૂરબાયા , ગુરુવાર, 24 એપ્રિલ 2008 (19:46 IST)

સૂરબાયા મેયર કપમાં સાત દેશો ભાગ લેશે

સૂરબાયા. 29મી એપ્રિલથી 3 મે દરમિયાન પૂર્વી જાવાના સૂરબાયામાં યોજાનારી સૂરબાયા મેયર કપ બેડમિન્ટન પ્રત્યોગીતામાં ભાગ લેવા માટે ભારત સહિત સાત દેશોના ખેલાડીઓ ભાગ લેશે. ટુર્નામેન્ટની આયોજન સમિતીના સચિવ ઈરવના સેટિયાડીએ કહ્યુ હતુ કે, સમિતીએ મલેશિયા, સિંગાપુર, ભારત, બ્રિટન, ફિલીપીન, ચીન તથા ઈન્ડોનેશિયા જેવા દેશોના ખેલાડીઓને શામેલ કર્યા છે.