અમદાવાદમાં બે મહિના માટે સુપર પ્રમિયમ લીગ -20/20 ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે , રેસલર ધ ગ્રેટ ખલીના હસ્તે શુભારંભ

સોમવાર, 9 ઑક્ટોબર 2017 (14:39 IST)

Widgets Magazine
great khali


 શહેરમાં આજથી - 20/20 ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે. કુસ્તીના ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રસિદ્ધ ધ ગ્રેટ ખલી દ્વારા ટુર્નામેન્ટની શરૂઆત કરાવવામાં આવી હતી. સાંજે 5 કલાકે એસ.જી.હાઈવે સ્થિત એસજીવીપીના કેમ્પસમાં પ્રી-ઓપનિંગ સેરેમની યોજાઈ હતી.

સુપર પ્રિમિયમ લીગ  20/20 ક્રિકેટ ટુર્નામેન્ટમાં 8 ટીમો રહેશે. દર રવિવારે 1 મેચ રમાશે.
સુપર પ્રમિયમ લીગના માલિક શ્રીજગદીશ મોટવાણીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ક્રિકેટને પ્રોત્સાહન આપવાના તથા ક્રિકેટ રસિકોના આનંદ માટે દર વર્ષે ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે. અમારી સમગ્ર ટીમ સુપર પ્રિમિયમ લીગની શરૂઆત કરવાથી ખુશ છીએ.  અમે દર વર્ષે ઓક્ટોબર થી ડિસેમ્બર એમ સતત બે મહિના સુધી સુપર પ્રમિયમ લીગનું આયોજન કરીએ છીએ. ક્રિકેટ ટીમોમાં રણજીત ટ્રોફીના ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. છેલ્લા 7 વર્ષથી સતત ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે.
આ પ્રસંગે તેમણે વધુમાં જણાવ્યું કે, આ લીગની શરૂઆત અગાઉ સિંધી પ્રિમિયર લીગના નામે કરવામાં આવી હતી. સિંધી પ્રિમિયર લીગના બ્રાન્ડ એમ્બેસેડર અને ઉદ્દઘાટન સમારોહના મુખ્ય અતિથિ તરીકે નામાંકિત અભિનેતાશ્રી સુનિલ શેટ્ટી વિશેષ રીતે ઉપસ્થિત રહ્યા હતા. ગત વર્ષે બોલિવુડના અભિનેતા અક્ષય કુમાર પણ ઉપસ્થિત રહીને દર્શકોનો ઉત્સાહ વધાર્યો હતો.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
અમદાવાદ સુપર પ્રિમિયમ લીગ 20/20 ક્રિકેટ ટુર્નામેન્ટ. ધ ગ્રેટ ખલી Tags: *

Loading comments ...

રમત

news

2017 US OPEN: સાનિયા-પેંગની જોડીને મળી હાર, માર્ટિના હિંગિસ-યુંગની જોડીએ આપી માત

યૂએસ ઓપનના મહિલા ડબલ્સના સેમીફાઈનલમાં સાનિયા મિર્જા અને શુઆઈ પેંગની જોડીને સીધા સેટમાં ...

news

I hate my teacher : સિંધુનો કોચ ગોપીચંદ માટે ખાસ સંદેશ જુઓ વીડિયો

ટીચર્સ ડે પર પોતાના કોચ પુલેલા ગોપીચંદનો આભાર બતાવવા માટે એક ડિઝિટલ ફિલ્મ માટે ભારતીય ...

news

ગર્ભવતી Serena વિલિયમ્સનું અનોખા અંદાજમાં Photo Shoot

23 વાર ગ્રૈડ સ્લૈમ ચેમ્પિયન અમેરિકાની સેરેના વિલિયમ્સ ભલે કોર્ટથી દૂર છે પણ ચર્ચાથી દૂર ...

news

પ્રેગનેંટ Serena Williams કરાવ્યુ ન્યૂડ ફોટોશુટ, બતાવ્યુ બેબી બંપ

ટેનિસ સ્ટાર સેરેના વિલિયમ્સે વૈનિટી ફેયર મેગેઝીનના કવર પેજ પર તસ્વીર માટે ન્યૂડ પોઝ આપ્યો ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine