ભારતને મળ્યો બીજો ગોલ્ડ, મીરાબાઈ ચાનૂ બાદ જેરેમી લાલરિનુંગાએ વેટલિફ્ટિંગમાં જીત્યો ગોલ્ડ  
                                       
                  
                  				  કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને મળ્યો બીજો ગોલ્ડ, મીરાબાઈ ચાનૂ બાદ જેરેમી લાલરિનુંગાએ વેટલિફ્ટિંગમાં જીત્યો ગોલ્ડ
				  										
							
																							
									  
	 
	કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય ખેલાડીઓ ચમક્યાદેશને મળ્યો બીજો ગોલ્ડ મેડલજેરેમી લાલરિનુંગાએ મેન્સ 67kg વેટલિફ્ટિંગમાં જીત્યો ગોલ્ડ જેરેમીએ કુલ 300 કિલો વજન ઉંચક્યું મીરાબાઈ ચાનૂ પણ જીતી ચૂક્યા છે ગોલ્ડ કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય ખેલાડીઓ સિતારાઓની જેમ ચમકી રહ્યાં છે.