શનિવાર, 25 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. કલાકારોની પ્રોફાઇલ
Written By
Last Updated : સોમવાર, 23 ઑક્ટોબર 2023 (16:28 IST)

Birthday #malaika પતિની આ ટેવના કારણે 19 વર્ષ પહેલા જૂના સંબંધને તોડી ગઈ મલાઈકા અરોડા, જાણો તેનાથી સંકળાયેલી રોચક વાતોં.

malaika-arora
23 ઓક્ટોબર 1093  મલાઈકા આરોડા આજે તેમનો 45મો જનમદિવસ સેલિબ્રેટ કરી રહી છે. મલાઈકા આ દિવસો મિલાનોમાં તેમની રજાઓ માળી રહી છે. મલાઈકા અરોડા ખાન એક ટ્રેંડ ડાંસર છે. ચાર વર્ષની ઉમરથી જ એ ડાંસ શીખવા લાગી હતી. તેમની શરૂઆતી સમયમાં જ "ગુડ નાલ ઈશ્ક મીઠા" અને છૈયા છૈયા" આ બે ગીત પર ડાંસથી તેને તેમની ઓળખ બનાવી લીધી હતી. આવો જાણી તેનાથી સંકળાયેલી ખાસ વાત.. 

23 ઓક્ટોબર 1973  મલાઈકા આરોડા આજે તેમનો 45મો જનમદિવસ સેલિબ્રેટ કરી રહી છે
મલાઈકા તેમના ફિટનેસને લઈને ખૂબ સાવધાન રહે છે. એ સ્ટ્રિક્ટ ડાઈટ પ્લાનની સાથે સાથે રેગ્યુલર જિમ પણ જાય છે. તે ઈંસ્ટાગ્રામ પર હમેશા તેમના હૉટ ફોટાની સાથે સાથે જિમની વીડિયો પોસ્ટ કર્યા કરે છે. વિજ્ઞાપન ડાંસ અને કેટલીક ફિલ્મોમાં કેમિયો રોલ ભજવા પછી મલાઈકાને વર્ષ 2000ની ફિલ્મ ઈએમઆઈમાં મોટી ભૂમિકા મળી. 
(Photo: Twitter)
અરબાજ અને મલાઈકા (એક્સ વાઈફ)ની ભેંટ વર્ષ 1993માં કૉફી એડ શૂટના સમયે થઈ હતી.  આ એડ ખૂબ બોલ્ડ હતું. જેના પર પ્વિવાદ પણ થયા હતા આ શૂટના સમયે બન્ને એક બીજાથી પ્રેમ થઈ ગયો અને 5 વર્ષ ડેટ કર્યા પછી 12 ડિસેમ્બર 1998ને બન્ને ક્રિશ્ચિયન અને મુસ્લિમ રીતિરિવાજથી લગ્ન કરી હતી.  19 વર્ષ પછી કપલએ 2017માં તલાક લઈ લીધું. 
ખબર આવી છે કે અર્જુન સાથે મલાઈકાના અફેયરના કારણે આ સંબંધ તૂટયો છે. કોઈ એ પણ કહી રહ્યું હતું કે મલાઈકા અરબાજના ડૂબતા કરિયરથી ખુશ નહી હતી. પણ હવે અરબાજ પોતે આ વાત સ્વીકાર કરી છે સટ્ટેબાજીની ટેવના કારણે તેમનો તલાક થયું હતું.