શનિવાર, 27 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. તંત્ર મંત્ર ટોટકા
Written By
Last Modified: સોમવાર, 13 ફેબ્રુઆરી 2017 (13:19 IST)

ક્યારે ન કરવા આ ટોટકાના ખોટા પ્રયોગ, પીળી સરસવના ટોટકા કરતા જ અસર જોવાશે

પીળી સરસવ એક બહુ સામાન્ય વસ્તુ છે પણ તંત્રમાં તેને ખાસ સ્થાન આપ્યું છે
પ્રાચીન તંત્ર શાસ્ત્રમાં પીલી સરસવના કેટલાક પ્રયોગ જણાવ્યા છે જે અચૂક હોય છે અને કરતા જ તરત અસર જોવાય છે.  
આમ તો આ ઉપાયને  ક્યારે પણ કોઈનો ખરાબ કરવા માટે ઉપયોગ નહી કરવા જોઈએ. 
જો કોઈ માણસ પર ભૂત-પ્રેત વગેર છે તો સરસવના થોડા દાણા તેના ઉપરથી ઉતારીને સળગાવી નાખો. બધા નકારાત્મક શક્તિઓનો અસર ખત્મ થઈ જશે. 
 
ત્રણ જુદા-જુદા નાના વાસણમાં તલ આખો ધણા અને આખું મી ઠું મિક્સ કરીને વ્યાપાર સ્થળ પર મૂકી દો. 
 
તેનાથી વ્યાપારમાં વૃદ્ધિ થવા લાગશે અને ગ્રાહકીમાં સાફ અસર જોવાશે. 
 
જો કોઈ પ્રબળ શત્રુ તમને બહુ પરેશાન કરી રહ્યા હોય તો પીલી સરસવ અને તેલનો દીપકમાં હળદર નાખીને તેની સામે બેસીને 
ૐ બંગ્લાયૈ નમ: મંત્રનો જાપ કરો. એવું સતત થોડા દિવસ સુધી કરવાથી મોટાથી મોટું શત્રુ પણ તમારો પીછો મૂકી નાખશે અને મિત્રવત વ્યવહાર કરવા લાગશે. 
 
સરકારી ઉદ્યોગ કે વિભાગમાં કોઈ કામ અટકી ગયું છે તો ખૂબ પ્રયાસ પછી પણ નહી થઈ રહ્યા હોય તો પીળી સરસવને આકના દૂધમાં મિક્સ કરે હવન કરો.  જલ્દી જ ફાયદો જોવાશે. 
 
જો કોઈ કારણ કોઈ દવા અસર નહી કરી રહી હોય અને રોગ વધતા જઈ રહ્યા હોય તો આ ઉપાય બહુ જ કારગર છે. 
 
સરસવના તેલનો દીપક પ્રગટાવીને તેની સામે ૐ હ્રો જૂં સ: મંત્રની એક માળા (108 વાર) જપ કરવા. સતત ચાલીસ દિવસ સુધી આ પ્રયોગ કરવાથી દવાઈઓ કામ કરવા લાગશે અને માણસ ઠીક થઈ જાય છે. 
 
ઘરમાં ક્લેશ રોકવા માટે પીળી સરસવમાં ગોળ, મધ, ગાયનો ઘી, ચંદન, ગૂગલ શિલાજીતની ધૂપ અને નાગરમોથા મિક્સ કરી હવન કરો. 
 
ઘરની બધી મુશ્કેલીઓ શાંત થશે અને પ્રસન્નતાના વાતાવરણ બનીને ઘરમાં સુખ-શાંતિ આવશે.