કાળા દોરાનો આ એક પ્રયોગ તમને બનાવી શકે છે કરોડપતિ

balcak dhaga
Last Modified શનિવાર, 2 ફેબ્રુઆરી 2019 (11:33 IST)

મિત્રો
આજે અમે આપને બતાવી રહ્યા છીએ કે કાળા દોરાના માત્ર એક નાના ઉપાયથી તમે ટુંક સમયમાં માલામાલ બની શકો છો. આવું કરવાથી તમારા ઘરમાં દન-ધાન્યની અપાર વૃદ્ધિ થશે. તમને બનાવી શકે છે કરોડપતિ, આ ઉપાય ફક્ત શનિવારે જ કરી શકાય છે. કાળો દોરો બાંધવાની પ્રથા આજની નથી, કેટલાય
વર્ષોથી આ દોરો હાથમાં, પગમાં, ગળામાં અને ખભા પર બાંધવામાં આવે છે. મૂળ રૂપથી આ દોરો નજરથી બચવા માટે પહેરવામાં આવે છે.આ પણ વાંચો :