ટોટકા - કાળી મરીના પાંચ દાણાનો ચમત્કાર તમને ધનવાન બનાવી નાખશે

શુક્રવાર, 8 ડિસેમ્બર 2017 (21:19 IST)

Widgets Magazine

 
કેટલાક લોકો સાથે એવું થાય છે કે તેઓ ખૂબજ મેહનત કરવા છતાં ધન લાભ ઓછો મળે છે. આથી માણસને માનસિક તણાવ વધે છે. જો તમે પણ પૈસાની કમીના કારણે ચિંતિત છો તો અમે તમને કાળી મરી ના આ ટોટકા બતાવીએ છીએ જેથી તમને ધન લાભ મળશે. 
- જ્યોતિષ મુજબ જો કોઈ માણસની કુંડળીમાં ગ્રહ દોષ હોય તો તેને ધન સંબંધી સફળતા પ્રાપ્ત નહી થતી.   
 
- કાળી મરીના પાંચ દાણા લઈ તેને સાત વાર પોતાના માથા પરથી ઉતારી વિરાન જ્ગ્યા કે ચાર રસ્તાં ઉપર ચારે દિશાઓ માં ફેકી નાખો અને એક દાણા ને ઉપર આકાશ તરફ ફેકી નાખો
-દાણા ફેકીને ઘરે પાછા વળતી વખતે ધ્યાન રાખજો કે તમે પાછળ વળીને જુઓ નહી. 
 
આ ટોટકો છે.  એવુ કહેવાય છે કે આવુ કરવાથી તરત જ ધન પ્રાપ્તિના યોગ બને છે. 
 
આ ટોટકા સંપૂર્ણ વિશ્વાસ હોય ત્યારે જ સફળ થાય છે જો જરાપણ શંકા હોય તો આ ઉપાયો નિષ્ફળ થઈ જાય છે. 
 
આ ટોટકો કોઈને જણાવ્યા વગર જ કરવું 
- આ ટોટકા કરવાથી ખરાબ નજરથી પણ મુક્તિ મળે છે. અને ધનલાભ થાય છે. 
 
 Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
કાળી મરી કાળી મરીના પાંચ દાણાનો ચમત્કાર ટોટકા Money Totka

Loading comments ...

જ્યોતિષવિજ્ઞાન

news

શુક્રવારે જન્મેલા લોકોની આ 12 ખાસ વાત ..જરૂર વાંચો

જેવી રીતે જન્મના અંકના તમારા જીવન પર અસર પડે છે. તેમજ દિવસોનો પણ તમારા જીવન અને વ્યકતિત્વ ...

news

જાણો કેવું રહેશે તમારો શુક્રવારનો દિવસ -8/12/2017

મેષ- આજના દિવસ આ૫ના તન- મનનું સ્‍વાસ્‍થ્‍ય જળવાશે. ૫રિવારનું વાતાવરણ આનંદભર્યું રહેશે. ...

news

ગુરૂવારે જન્મેલા લોકોની આ 12 ખાસ વાત ..જરૂર વાંચો

ગુરૂવારે જન્મેલા લોકોની આ 12 ખાસ વાત ..જરૂર વાંચો

news

Astrology- જાણો કેવો રહેશે તમારો ગુરૂવારનો દિવસ (7/12/2017)

મેષ (અ,લ,ઈ) : મેષ જાતકોને દિવસ દરમિયાન અત્યંત સાવધાનીપૂર્વક રહેવાની સલાહ છે. સરકાર વિરોધી ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine