ટોટકોના અસર હટાવા માટે ખાસ ટોટકા( See Video)

મંગળવાર, 11 જુલાઈ 2017 (17:02 IST)

Widgets Magazine

ઘણી વાર અમે નહી ઈચ્છતા પણ બીજા દ્વારા કરેલ ટૉટકામાં ફંસાઈ જાય છે અને પરેશાન થવા લાગીએ છે. એવા કેટલાક ઉપાય કરી ટોટકોના અસર ઓછી કરી શકીએ છે. 
* સોમવારેના દિવસે જો ઉતારો કરવું હોય તો , તે દિવસે બરફીના ટુકડાથી ઉતારા કરીને ગાયને ખવડાવા જોઈએ. 
 
* મંગળવાર- જો મંગળના દિવસે ઉતારા કરવાની જરૂર પડે તો રે દિવસે મોતીચૂરના લાડુથી ઉતારા કરવું જોઈએ અને કૂતરાને નાખવું જોઈએ. 
 
* બુધવારે- બુધવારેના દિવસે ઉતારા હોય તો , તે દિવસે ઈમરતી કે મોતીચૂરના લાડુંથી ઉતારો કરવું જોઈએ અને તે કૂતરાને નાખવું જોઈએ. 
 
* ગુરૂવારે- બૃહસ્પતિવારના દિવસે સાંજે પાંચ મિઠાઈઓ એક દોનામાં રાખીને ઉતારો કરવું જોઈએ. ઉતારા કરીને તેમાં ધૂપબત્તી અને નાની ઈલાયચી રાખી પીપળના ઝાડની મૂળમાં પશ્ચિમ દિશામાં રાખીને પરત આવી જવું જોઈએ. ઉતારા કરતા આવતા સમયે પાછળ વળીને નહી જોવું જોઈએ અને ન રસ્તમાં કોઈથી વાત 
કરવી જોઈએ. ઘર આવીને હાથ-પગ ધોઈને કોઈ કાર્ય કરવું જોઈએ. 
 
* શુક્રવાર- શુક્રવારના દિવસે ઉતારા કરવા  હોય તો , સાંજે મોતીચૂરના લાડુંથી ઉતારો કરવું જોઈએ અને તે કૂતરાને નાખવું જોઈએ.
 
* શનિવારે- શનિવારના દિવસે ઈમરતી કે મોતીચૂરના લાડુંથી ઉતારો કરવું જોઈએ. જો શનિવારે કાળા કૂતરો મળે તો તેને આ ઈમરતી નાખી જાય તો બહુ સારું. 
 
* રવિવાર- રવિવારેના દિવસે ઉતારો કરવું હોય તો, બરફીના ટુકડાથી ઉતારા કરીને ગાયને ખવડાવા જોઈએ. Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

જ્યોતિષવિજ્ઞાન

news

આજે આ ત્રણ રાશિને મળશે લાભ જાણો તમારો આજનું રાશીફળ - 10/7/2017

મેષ: આજે મેષ રાશિને સ્વભાવ ચંચળ રહેશે.આજે ચોથા ભાવનો સ્વામી આઠમાં ભાવમાં રહેશે.તમારી ...

news

Weekly- સાપ્તાહિક રાશિફળ - 10 જુલાઈ થી 16 જુલાઈ(See video)

મેષ- વ્યાપારમાં વાણીનો અસંયમ નુકશાનદાયી થશે. વ્યવહારમાં સંબંધોને કાળજીપૂર્વક રાખો. ...

news

આજે આ ત્રણ રાશિને મળશે લાભ જાણો તમારો આજનું રાશીફળ - 10/7/2017

મેષ: આજે મેષ રાશિને સ્વભાવ ચંચળ રહેશે.આજે ચોથા ભાવનો સ્વામી આઠમાં ભાવમાં રહેશે.તમારી ...

news

Jyotish - આ રાશિની છોકરીઓ છોકરાઓથી જલ્દી impress થઈ જાય છે

છોકરાઓ તેમની પસંદની છોકરીને પટાવવા માટે ઘણી રીત અજમાવે છે. ત્યાં જ કેટલાક છોકરાઓ એવા પણ ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine