1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. તંત્ર મંત્ર ટોટકા
Written By
Last Modified: શનિવાર, 17 માર્ચ 2018 (00:16 IST)

શનિમહારાજને ખુશ કરવા હનુમાનજીના આ ટોટકા જરૂર કરો

Hanumanji Totke
. જો શનિ કોઈ સમસ્યા ઉભી કરે અને બધા પૂજા-પાઠ પછી પણ કોઈ સમાધાન નહી નિકળે તો શનિવારે હનુમાનજીને ચોલા ચઢાવો. તેની સાથે સિંદૂર અને ચમેલીનો તેલ ચઢાવીને ચાલીસા કે હનુમાનજીના બીજા મંત્રોના જાપ કરો અને તલના તેલનો દીવો પ્રગટાવો.