શનિવાર, 21 ડિસેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. તંત્ર મંત્ર ટોટકા
Written By
Last Updated : ગુરુવાર, 8 જૂન 2023 (09:09 IST)

Guruwar tulsi remedies- દર ગુરૂવારે કરશો તુલસીનો આ ઉપાય તો નહી રહે પૈસાની કમી

tulsi upay
Guruwar upay- ધાર્મિક માન્યતાઓ અનુસાર ગુરુવારનો દિવસ ભગવાન વિષ્ણુને સમર્પિત છે અને આ દિવસે તેમની સાથે તુલસીની પણ પૂજા કરવામાં આવે છે. આપણે ખૂબ મહેનત કરીએ છીએ. સફળતા મેળવવા માટે દિવસ રાત એક કરીએ છીએ. છતા ઘણીવાર આપણો પ્રોગ્રેસ થતો નથી કે આર્થિક સ્થિતિ મજબૂત થતી નથી.  અને આપણે હંમેશા નસીબને દોષ આપતા રહીએ છીએ.  અસલમાં આ સ્થિતિ ગુરૂના પ્રભાવને કારણે થાય છે. 
 
ગુરુવારે આ વાતોનું ધ્યાન રાખો
જો તમે ગુરુવારે ઉપવાસ કરી રહ્યા છો તો તુલસીની પૂજા કરતી વખતે ધ્યાન રાખો કે પૂજા દરમિયાન પીળા રંગના કપડા પહેરવા જોઈએ. તેનાથી તમારી દરેક મનોકામના પૂર્ણ થશે.
જે મહિલાઓ ગુરુવારે વ્રત કરે છે તેઓ તેમના વાળ ન ધોવા જોઈએ કે સાબુનો ઉપયોગ ન કરે.
આ દિવસે કેળાના ઝાડને જળ અર્પિત કરવાથી આર્થિક તંગી દૂર થાય છે અને ધન-ધાન્યનો લાભ થાય છે.
Edited By-Monica sahu