ધનની ઉણપ સતાવે તો ગુરૂવારે કરો આ પાંચ કામ

બુધવાર, 17 જાન્યુઆરી 2018 (20:56 IST)

Widgets Magazine
vishnu

જો તમે રહો છો તો બિનજરૂરી ખર્ચને કારણે દર મહિને તમારુ બજેટ બગડી રહ્યુ છે તો ગુરૂવારના દિવસે ધન વૃદ્ધિના ઉપાય અજમાવવા જોઈએ.  
 
જ્યોતિષશાસ્ત્રમાં બતાવાયુ છે કે ગુરૂ ધનનો કારક ગ્રહ છે. જે વ્યક્તિ પર ગુરૂની કૃપા હોય છે તેની આર્થિક સ્થિતિ સારી રહે છે. આ માટે કેટલાક ઉપાયો લાલ કિતાબમાં બતાવ્યા છે. 
 
ગુરૂવારના દિવસ સૂર્યોદય પહેલા ઉઠીને સ્નાન ધ્યાન કરો અને ઘીનો દિવો સળગાવીને ભગવાન વિષ્ણુની પૂજા કરો. ત્યારબાદ વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરો. 
સાંજના સમયે કેળાના વૃક્ષ નીચે દીવો સળગાવીને લાડુ કે બેસનની મીઠાઈ અર્પિત કરો અને લોકોમાં વહેંચી દો.  
ગુરૂવારના દિવસે ભગવાનની પૂજા પછી કેસરનુ તિલક લગાવો. જો કેસર ન હોય તો હળદરનું તિલક પણ લગાવી શકાય  છે.  
આ તિલકથી બનાવો ગુરૂને અનુકૂળ 
ગુરૂવારના દિવસે ભગવાનની પૂજા પછી કેસરનુ તિલક લગાવો. જો કેસર ન હોય તો હળદરનુ તિલક પણ લગાવી શકાય છે. 
money
આ દિવસે આ કામ ન કરો 
ગુરૂનો પ્રભાવ ધન પર થાય છે જો કોઈ  ગુરૂવારન દિવસે તમારી પાસે ધન માંગવા આવે છે તો લેવડ-દેવડથી બચો.  ગુરૂવારના દિવસે ધન આપવાથી તમારો ગુરૂ નબળો પડી જાય છે. તેનાથી આર્થિક પરેશાની વધે છે.  
ગુરૂની કૃપા મેળવો 
ગુરૂવારના દિવસે માતા-પિતા અને ગુરૂના આશીર્વાદ લો. તેમના આશીર્વાદ ગુરૂ ગ્રહના આશીર્વાદ માનવામાં આવે છે. તેમની પ્રસન્નાતા માટે પીળા રંગના વસ્ત્ર ભેટ સ્વરૂપે આપો. Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
તંત્ર મંત્ર ટોટકા ગુરૂવારે કરો આ પાંચ કામ આર્થિક રૂપે પરેશાન ગુજરાતી ધર્મ હિન્દુ ધર્મ વિશે નવરાત્રિ પૂજા અર્ચના ચૈત્ર નવરાત્રિ મા શૈલપુત્રી Webdunia Religion Pilgrimage Temple હિન્દુ ધર્મ વિશે. પૂજાના નિયમો. ફળ પ્રાપ્તિ માટે પૂજા. દેવી-દેવતા પૂજન Religious Journey તંત્ર-મંત્ર-ટોટકે. ફળદાયી મકાન. ઉપાયો. શુભ અશુભ. મુહુર્ત. ચોઘડિયા. વાસ્તુ. જ્યોતિષ. ભવિષ્ય.vastu Puja. Vastu Tips Tantra Mantra. Totka. Jyotish. Vastu. Shubha Shubh Muhurt. Choghdiya About Hindu Dharm Hindu Dharm. About Hindu Dharm. Dev Puja. Devi Puja. Puja Fal

Loading comments ...

જ્યોતિષવિજ્ઞાન

news

ટોટકા - ધનવાન બનવા માંગો છો તો અપનાવો આ ઉપાય

ધનવાન બનવાની ઈચ્છા સૌની હોય છે, તમારી પણ હશે. વિચારતા હશો કે કોઈ ઉપાય મળી જાય જેનાથી ...

news

દૈનિક રાશિફળ- આજે શું કહે છે તમારી રાશિ- 15/1/2018

મેષ : સફળ યાત્રાનો યોગ છે. વિદ્યાર્થીઓએ શિક્ષા પર પર્યાપ્ત ધ્યાન આપવું પડશે. દેવાની ચિંતા ...

news

સાપ્તાહિક ભવિષ્ય - જાણો કેવુ રહેશે તમારુ આ અઠવાડિયુ ?15 જાન્યુઆરી થી 21 સુધી

મેષ (aries)- આ અઠવાડિયે તમારી રાશિ માટે સામાન્ય ફળદાયી રહેશે. અઠવાડિયાનો પહેલો અને આખરે ...

news

ઉતરાયણ પર કઈ કઈ રાશિને થશે લાભ જાણી લો દૈનિક રાશિફળ પરથી(14-01-2018)

મેષ- સામાજિક ક્ષેત્રોથી લાભ મળી શકશે. ગૂઢ કાર્યોમાં સફળતા પ્રાપ્તિનો યોગ છે. સામાજિક ...

Widgets Magazine