Widgets Magazine
Widgets Magazine

Tantra Mantra - પૈસાની તંગીથી પરેશાન છો, બરકત જોઈએ તો અજમાવો આ સહેલા ઉપાય

શુક્રવાર, 14 જુલાઈ 2017 (13:15 IST)

Widgets Magazine

- તમારા પ્રવેશ દ્વાર પર દેશી ઘી અને કુમકુમના મિશ્રણથી શુભ ચિન્હ જેવા કે ઓમ સ્વસ્તિક એક ઓંકાર ખંડા વગેરે બનાવો કે તેના ચિત્ર/સ્ટીકર લગાવવાથી ઘરમાં સૌભાગ્યની વૃદ્ધિ થાય છે. 
 
- પ્રવેશ દ્વાર પર પાણી મુકવાથી નકારાત્કમ ઉર્જા અંદર નથી આવતી
 
- બેડરૂમ કે બેઠકમાં સમગ્ર પરિવારનુ હાસ્ય અને ખુશીવાળુ ચિત્ર લગવો. દિવગંત પરિજનોની ફોટો પૂજા કક્ષમાં દેવતાઓના ચિત્રો સાથે ન મુકશો. ઘરની પશ્ચિમી દીવાલ પર લગાવો. 
 
- બે મુખી રૂદ્રાક્ષ અથવા સફેદ ચંદનની માળાથી ભગવાન શિવનો મંત્ર જાપ કરો. મંત્ર ૐ શ્રી સોમેશ્વરાય શશિ મૌલયે નમ: શિવાય. 
 
- બેઠક કે બેડરૂમમાં બનાવટી ફુલ ન મુકશો 
 
- બેડરૂમમાં દર્પણ ન મુકો. 
 
- ઘર કે દુકાનના આંગણમાં સવાર સવારે ઝાડુ લગાવીને ધોઈ નાખો. પછી પોતુ લગાવો કે લગાવડાવો. ઝાડુ ખુલ્લા સ્થાનને બદલે આડી કરી ઘરના દક્ષિણ ભાગમાં મુકો. 
 
- નારંગીનુ બોનસાઈ વર્તમાન ઘરમાં ક્યારી કે કુંડામાં દક્ષિણ-પૂર્વ દિશામાં લગાવવાથી સુખ-સમૃદ્ધિ આવે છે. 
 
- જો મકાન ન બની રહ્યુ હોય તો વર્તમાન ઘરમાં જ્યા તમે ભાડુઆત છો, દાડમ કે બોનસાઈ લગાવી લો. આ અનુભૂત ઉપાયથી કેટલાય લોકોની રહેઠાણ સમસ્યા હલ થઈ છે. 
 
- સૂતી વખતે માથુ દક્ષિણ કે પશ્ચિમ  તરફ મુકો અને દરવાજાની ઠીક સામે ન સૂવો. જો બીમ હોય તો તેની નીચે તમારુ શરીર ન આવે નહી તો આરોગ્ય ખરાબ થશે. 
 
-પુસ્તકોની તિજોરી બંધ મુકો.  સેફ કે ધન મુકનારી તિજોરી ઉત્તર તરફ ખુલે તો ધનમાં વૃદ્ધિ થતી રહેશે. 
 
- નવા વર્ષે કે નવા સંવત કે ધનતેરસ પર બેંકમાં પૈસા જમા કરાવો. ખાતુ ક્યારેય ખાલી નહી રહે. 
 
- મંગળવાર અને શનિવારે લોન ન લેવી કે ન તો એગ્રીમેંટ પર હસ્તાક્ષર કરવા 
 
- સાંજે ઘરની બધી લાઈટો થોડા સમય માટે સળગાવી રાખો. ઘી નો દીવો શક્ય હોય તો જરૂર પ્રગટાવો. Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

જ્યોતિષવિજ્ઞાન

news

ટોટકોના અસર હટાવા માટે ખાસ ટોટકા(See Video)

ઘણી વાર અમે નહી ઈચ્છતા પણ બીજા દ્વારા કરેલ ટૉટકામાં ફંસાઈ જાય છે અને પરેશાન થવા લાગીએ છે. ...

news

આજે આ ત્રણ રાશિને મળશે લાભ જાણો તમારો આજનું રાશીફળ - 10/7/2017

મેષ: આજે મેષ રાશિને સ્વભાવ ચંચળ રહેશે.આજે ચોથા ભાવનો સ્વામી આઠમાં ભાવમાં રહેશે.તમારી ...

news

Weekly- સાપ્તાહિક રાશિફળ - 10 જુલાઈ થી 16 જુલાઈ(See video)

મેષ- વ્યાપારમાં વાણીનો અસંયમ નુકશાનદાયી થશે. વ્યવહારમાં સંબંધોને કાળજીપૂર્વક રાખો. ...

news

આજે આ ત્રણ રાશિને મળશે લાભ જાણો તમારો આજનું રાશીફળ - 10/7/2017

મેષ: આજે મેષ રાશિને સ્વભાવ ચંચળ રહેશે.આજે ચોથા ભાવનો સ્વામી આઠમાં ભાવમાં રહેશે.તમારી ...

Widgets Magazine Widgets Magazine Widgets Magazine