દૂધનો આ નાનકડો ઉપાય કરવાથી ઘરમાં નહી આવે કોઈ કમી

રવિવાર, 10 ડિસેમ્બર 2017 (17:46 IST)

Widgets Magazine

દરેક ઈચ્છે છે કે મા લક્ષ્મી પોતાના ઘરમાં સ્થાયી નિવાસ કરે. આજે અમે તમને કાચા સાથે જોડાયેલ આવો જ એક ઉપાય બતાવવા જઈ રહ્યા છીએ. જ્યાર પછી મા લક્ષ્મી પ્રસન્ન થશે અને ઘરમાં તેમના સ્થાયી નિવાસની શક્યતાઓ વધી જાય છે. 
 
જ્યારે પણ સમય મળે ઘરમાં કાચુ દૂધ લાવીને મુકી દો. સૂર્યસ્ત સમયે આ દૂધમાં થોડુ ગંગાજળ અને મધ મિક્સ કરો 
 
આ મિશ્રણને સ્વચ્છ વાસણમાં બે ભાગ કરી લો. પહેલા ભાગથી સ્નાન કરો અને બીજા ભાગના મિશ્રણથી ઘરની છત પરથી મુખ્ય દરવાજા સુધી છાંટા મારો. 
 
- મુખ્ય દરવાજાની બહાર બચેલા મિશ્રણની ધારા વહાવી દો. થોડા દિવસ સુધી આવુ કરશો તો ઘરથી નકારાત્મકતા ખતમ થઈ જશે અને ધનની કમી પણ દૂર થશે. 
 
- શનિવારના દિવસે તાંબાના લોટામાં કાચુ દૂધ ગંગાજળ અને થોડા કાળા તલ નાખીને પીપળના ઝાડના જડમાં ચઢાવો 
 
- ત્યારબાદ પીપળના ઝાડની પરિક્રમા કરો અને મહાલક્ષ્મી અને ભગવાન વિષ્ણુને યાદ કરીને આર્થિક તંગી દૂર કરવાની પ્રાર્થના કરો 
 Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

જ્યોતિષવિજ્ઞાન

news

શુક્રવારે જન્મેલા લોકોની આ 12 ખાસ વાત ..જરૂર વાંચો

જેવી રીતે જન્મના અંકના તમારા જીવન પર અસર પડે છે. તેમજ દિવસોનો પણ તમારા જીવન અને વ્યકતિત્વ ...

news

જાણો કેવું રહેશે તમારો શુક્રવારનો દિવસ -8/12/2017

મેષ- આજના દિવસ આ૫ના તન- મનનું સ્‍વાસ્‍થ્‍ય જળવાશે. ૫રિવારનું વાતાવરણ આનંદભર્યું રહેશે. ...

news

ગુરૂવારે જન્મેલા લોકોની આ 12 ખાસ વાત ..જરૂર વાંચો

ગુરૂવારે જન્મેલા લોકોની આ 12 ખાસ વાત ..જરૂર વાંચો

news

Astrology- જાણો કેવો રહેશે તમારો ગુરૂવારનો દિવસ (7/12/2017)

મેષ (અ,લ,ઈ) : મેષ જાતકોને દિવસ દરમિયાન અત્યંત સાવધાનીપૂર્વક રહેવાની સલાહ છે. સરકાર વિરોધી ...

Widgets Magazine