રાઈના ટોટકામાં હોય છે આ જાદુઈ શક્તિ, જલ્દી દેખાય છે તેની અસર

શનિવાર, 7 જુલાઈ 2018 (17:03 IST)

Widgets Magazine
rai totke

જમવાનુ બનાવવા માટે રાઈન ઉપયોગ તમે ખૂબ કરતા હશો પણ શુ તમે જાણો છો કે તંત્રમાં તેને વિશેષ સ્થાન આપવામાં આવ્યુ છે.  રાઈનો ઉપયોગ ટોટકાના રૂપમાં કરીને તમે અનેક પરેશાનીઓથી છુટકારો મેળવી શકો છો.  આવો જાણીએ રાઈથી થનારા ચમત્કારી ટોટકા જે તમારા જીવનની દિશા બદલી નાખશે. 
 
જો તમારા પરિવારમાં કોઈને ખરાબ નજર લાગી ગઈ છે તો એ માટે તમે રાઈનો ઉપયોગ કરી નજર ઉતારી શકો છો. આ માટે તમે 7 દાણા રાઈ લો. સાત આખા લાલ મરચા અને સાત મીઠાના ગાંગડા. હવે તમે આ ત્રણેય વસ્તુઓથી પીડિટના માથા પર સાત વાર ફેરવો અને પછી તેને સળગતી આગમાં નાખી દો. આગ માટે દેશી કેરીની લાકડીનો ઉપયોગ કરો. બસ આ ઉપાય કરતા તમે આ વાતનુ ધ્યાન રાખો કે આ બધા કામ તમારે ડાબા હાથથી કરવાના છે અને કોઈપણ આ દરમિયાન નજર ઉતારનાર વ્યક્તિને ટોકે નહી. 
 Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

જ્યોતિષવિજ્ઞાન

news

13 જુલાઈના રોજ વર્ષનુ બીજુ સૂર્ય ગ્રહણ, આ રાશિઓ માટે છે ખાસ

આ મહિને 13 જુલાઈ એટલે કે અષાઢ કૃષ્ણ અમાવસ્યાના રોજ ગ્રહણ પડી રહ્યુ છે. આ ભારતમાં દેખાશે ...

news

દૈનિક રાશિફળ- આજે શું કહે છે તમારી રાશિ- 7/07/2018

મેષ :બિનજરૂરી કાર્યોથી દૂર રહેવું. વેપારમાં ઉન્નતિ થશે. કુટુંબનાં સભ્યોનો સહયોગ મળી શકે ...

news

જનમદિવસ અને જ્યોતિષ - આજે જેમની વર્ષગાંઠ છે 7/07/2018

જન્મદિવસની શુભકામનાઓ સાથે તમારુ સ્વાગત છે. વેબદુનિયાની વિશેષ રજુઆતમાં આ કોલમ નિયમિત રૂપે ...

news

જનમદિવસ અને જ્યોતિષ - આજે જેમની વર્ષગાંઠ છે 6/07/2018

જન્મદિવસની શુભકામનાઓ સાથે તમારુ સ્વાગત છે. વેબદુનિયાની વિશેષ રજુઆતમાં આ કોલમ નિયમિત રૂપે ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine