મૌની અમાવસ્યા - સૌભાગ્ય અને ધનની વૃદ્ધિ માટે ખાસ ઉપાય

શુક્રવાર, 27 જાન્યુઆરી 2017 (13:29 IST)

Widgets Magazine

અમાવસ્યાએ સૂર્ય અને ચન્દ્રનું  મિલન થાય છે અને બન્ને એક જ રાશિમાં પ્રવેશ કરે છે . જ્યોતિષની નજરે ચન્દ્ર્માને મનનો કારક દેવ માન્યો છે. અમાવસ્યાની રાતે ચન્દ્રમા લુપ્ત થઈ જાય છે. જે જાતકોની નકારાત્મક વિચારધારા હોય છે એવા જાતકો પર નકારાત્મક શક્તિયા પોતાનો પ્રભાવ જલ્દી નાખે છે. 
 
અમાવસ્યાની રાતે ભૂત -પ્રેત ,પિતૃ પિશાચ ,નિશાચર -જીવ-જંતુ અને દેત્યોની રાત ગણાય છે.કારણ કે આ રાત્રે  આ શક્તિયો વધારે સક્રિય અને બળવાન થઈ જાય છે. અમાવસ્યાની રાતે ખાસ સાવધાની રાખો. 
 
મૌની અમાવસ્યાના દિવસે કરો આ ખાસ ઉપાય
 
* કોઈ પણ રીતની મનોકામનાની પૂર્તિ માટે સાંજે પીપળના કે વડના ઝાડનું  પૂજન કરો અને દેશી ઘીનો દિપક પ્રગટાવો. 
 
* તામસિક વસ્તુઓનું  સેવન ના કરો ખાસ કરીને શરાબ.  કારણ કે અમાવસ્યાના દિવસે શરાબ પીવાથી શરીર પર જ નહી ભવિષ્ય પર પણ દુષ્પ્રભાવ પડે છે. 
 
* આજે શુક્ર્વાર  છે અને અમાવસ્યાનો શુભ દિવસ છે. સાંજે હનુમાનજીના મંદિરમાં જઈને ચમેલીનું  મિક્સ કરી સિંદૂર અર્પિત કરો અને સુંદરકાંદનો પાઠ કરો . આવું કરવાથી ખરાબ ગ્રહોનો પ્રભાવ દૂર થાય છે અને ઘરમાં સૌભાગ્ય અને ધનની વૃદ્ધિ થાય છે. 
 
* પુરાણો મુજબ અમાવસ્યા તિથિને દેવ પિતૃ ગણાય છે. આથી આ દિવસે પિતૃના  નામે શુદ્ધ શાકાહારી ભોજન કોઈ જનોઈધારી બ્રાહ્મણને અર્પિત કરો જો શકય હોય તો ખીર અર્પિત કરો. 
 Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
મૌની અમાવસ્યા - સૌભાગ્ય અને ધનની વૃદ્ધિ માટે ખાસ ઉપાય

Loading comments ...

જ્યોતિષવિજ્ઞાન

news

પૈસા અને પ્રમોશનની કમીને ખત્મ કરી શકે છે મીઠાની પોટલીનો આ નાનકડો ઉપાય

આખુ મીઠું( મીઠાના ગાંગડા) લાલ રંગના કપડામાં બાંધીને ઘરના મેનગેટ પર લટકાવવાથી ઘરમાં કોઈ પણ ...

news

સાપ્તાહિક રાશિફળ 22 જાન્યુઆરીથી 29 જાન્યુઆરી 2017

મેષ - * ભાગ્યશાળી અંક 7, ભાગ્યશાળી રંગ - વાદળી તમારી સૂઝબૂઝ અને હોશિયારીથી સફળતા સુધી ...

news

દૂધના 7 ટોટકા , જે મિનિટોમાં અસર જોવા મળશે

જયોતિષમાં દૂધને ચન્દ્રમાનો કારક ગ્રહ ગણાય છે. એમાં ખાંડ મિક્સ કરી મંગલ અને કેસર કે હળદર ...

news

શનિ રાશિ બદલે તે પહેલા કરો આ 15માંથી કોઈ પણ 2-3 ઉપાય ધન હાનિથી બચશો

જાન્યુઆરી 2017ના આખરેમાં શનિ રાશિ બદલી રહ્યા છે . આ રાસિ પરિવર્તન કેટલીક રશિઓને સારું ...

Widgets Magazine