આ એક વસ્તુથી શક્ય છે દરેક સમસ્યાનુ સમાધાન

મંગળવાર, 7 નવેમ્બર 2017 (12:01 IST)

Widgets Magazine
totke

તંત્ર શાસ્ત્રમાં અનેક વસ્તુઓનો પ્રયોગ કરવામાં આવે છે. આવી જે એક તાંત્રિક વસ્તુઓ છે કોડિયો. આ સમુદ્રમાંથી નીકળે છે અને સજાવટના કામમાં વપરાય છે. હેઠળ ધન પ્રાપ્તિ માટે કરવામાં આવેલ અનેક ટોટકામાં આનો ઉપયોગ કરવામાં આવે છે. કોડીયોના ટોટકા આ પ્રકારના છે. 
 
1. જો પ્રમોશન ન થઈ રહ્યુ હોય તો 11 કોડીઓ લઈને કોઈ લક્ષ્મી મંદિરમાં અર્પિત કરી દો. તમારા પ્રમોશનના દ્વાર ખુલી જશે. 
 
2. જો દુકાનમાં બરકત ન થઈ રહી હોય તો દુકાનના ગલ્લામાં 7 કોડીયો મુક્કો અને સવાર સાંજ તેની પૂજા કરો. ચોક્કસ બરકત થવા માંડશે. 
 
3. જો તમે નવુ ઘર બનાવડાવી રહ્યા છે તો તેના પાયામાં(નીવ) 21 કોડીઓ નાખી દો. આવુ કરવાથી તમારા ઘરમાં ક્યારેય પૈસાની કમી નહી રહે અને ઘરમાં સુખ-શાંતિ પણ કાયમ રહેશે. 
 
4. જો તમે નવી ગાડી ખરીદી રહ્યા છો તો તેના પર 7 કોડીયોને એક કાળા દોરામાં પરોવીને બાંધી દો.  તેનાથી વાહનના દુર્ઘટનાગ્રસ્ત થવાની સમસ્યા ઓછી થઈ જશે. 
 
5. જો તમે ક્યાક ઈંટરવ્યુ આપવા જઈ રહ્યા છો તો 7 કોડીઓની પૂજા કરીને તમારી સાથે લઈ જાવ. તેનાથી ઈંટરવ્યુમાં તમને ચોક્કસ સફળતા મળશે. Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

જ્યોતિષવિજ્ઞાન

news

Daily રાશિફળ- Astro - જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ (06-11-2017)

મેષ (અ,લ,ઈ) : આવતી કાલનો દિવસ આપની માટે સોનાનો સૂરજ લઈને ઉગશે. દિવસ દરમિયાન લગભગ તમામ ...

news

સાપ્તાહિક રાશિફળ- 6 નવેમ્બર થી 12 નવેમ્બર

મેષ રાશિ- કોઈની ભાવનાઓને આઘાત ન કરવી આ અઠવાડિયે શરૂઆતમાં ધંધામાં લાભના યોગ બની રહ્યા ...

news

જ્યોતિષ શાસ્ત્ર - શુક્રનુ કન્યા રાશિમાં ગોચર.. આ રાશિયોની બદલાશે કિસ્મત.. આ 2 રાશિયો ઉઠાવશે મુશ્કેલી

શુક્ર ગ્રહનુ કન્યા રાશિમાં ગોચર થવાનુ છે. શુક્ર ગ્રહનુ આ ગોચર 3 નવેમ્બરના રોજ શુક્રવારની ...

news

જ્યોતિષશાસ્ત્ર - આ 4 રાશિના લોકો જલ્દી કરોડપતિ બને છે...

જ્યોતિષ શાસ્ત્ર મુજબ એક વાત જાણી શકાય છે કે કંઈ રાશિના જાતકની શ્રીમંત બનવાની શક્યતા વધુ ...

Widgets Magazine