Widgets Magazine
Widgets Magazine

તમારા નાના-મોટા કાર્યમાં સફળતા અપાવશે આ ઉપાયો

ગુરુવાર, 20 એપ્રિલ 2017 (11:52 IST)

Widgets Magazine


દરેક વ્યક્તિ ઘરની આંતરિક કે બાહ્ય બાબતોમાં કેટલીક મુશ્કેલીઓ આવતી હોય છે. જેમ કે કોઈ નવુ કાર્ય શરૂ કરવુ, વેપાર કે વ્યવસાય ગૃહક્લેશ, ગુસ્સો આવવો બધા જ વિધ્ન કે અંતરાયો કહી શકાય. તેને દૂર કરવામાં આવે તો જ તમને ધારી સફળતા મળી શકે છે. તમારે પણ તમારા કામમાં સફળતા મેળવવી હોય તો નીચે જણાવેલ ઉપાયો અજમાવી જુઓ. 
 
તમારા કાર્યમાં સફળતા મેળવવા માટે - કોઈ ધાર્યુ કામ થતુ ન હોય તો પીળા કપડાંને ધ્વજના આકારમાં બનાવી અમાસના દિવસે વિષ્ણુ ભગવાનના મંદિર પર ચઢાવવાથી કાર્યમાં સફળતા મળે છે. 
 
પ્રમોશન મેળવવા માટે - શુક્લ પક્ષના સોમવારે સિધ્ધિયોગમા ત્રણ ગોમતી ચક્ર એક ચાંદીના તારમાં પરોવીને હંમેશા પોતાની પાસે જ રાખવા. 
 
કોર્ટમાં કેસ જીતવા - પાંચ ગોમતી ચક્ર ખિસ્સામાં મુકીને કોર્ટમાં જવાથી કેસનો ચુકાદો તમારા તરફેણમાં આવશે. 
 
વ્યવસાયમાં લાભ મેળવવા - જો તમારો વ્યવસાય સારી રીતે ચાલતો ન હોય અથવા ગ્રાહક ઓછા આવતા હોય કે પછી તમારો વ્યવસાય કોઈના દ્વારા બાંધી દેવામાં આવ્યો હોય તો દુકાનના પૂજા સ્થળ પર કે વ્યવસાયના પૂજા સ્થાન પર સુદ પક્ષના શુક્રવારે અમૃતસિદ્ધ દાનદા યંત્ર રાખવુ પછી નિયમિત રૂપે અગરબત્તી ધૂપ કરીને તેના રોજ દર્શન કરવા આવુ કરવાથી તમને ધંધામાં ફાયદો થશે. 
 
એકચિત્તે ભણવા માટે - સુદ પક્ષના રવિવારે આમલીના 22 પાન લઈ આવવા અને તેમાંથી અગિયાર પાન સૂર્ય દેવને "ૐ સૂર્યાય નમ:' બોલતા સૂર્ય દેવને ચઢાવવા, બાકીના અગિયાર પાન પોતાના પુસ્તકમાં મુકીને 'ૐ હી&ં શ્રી કર્લી સરસ્વતૈ નમ: ' મંત્રનુ ઉચ્ચારણ કરવાથી અભ્યાસમાં રુચિ વધશે. 
 
પરિક્ષામાં સફળતા મેળવવા માટે - પરીક્ષામાં સફળતા મેળવવા માટે ગણેશ રુદ્રાક્ષને ધારણ કરવો અને બુધવારે ગણપતિ મંદિરમાં જઈને તેમને મગના લાડુનો નૈવૈધ અર્પણ કરી ગણપતિ બાપાને પ્રાર્થના કરવી.Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
ઉપાય કાર્યમાં સફળતા પ્રમોશન મેળવવા કોર્ટમાં કેસ જીતવા પરિક્ષામાં સફળતા મેળવવા માટે. Success Tips Success Mantra Totke For Success તંત્ર-મંત્ર-ટોટકે. ફળદાયી મકાન. ઉપાયો. શુભ અશુભ. મુહુર્ત. ચોઘડિયા. વાસ્તુ. જ્યોતિષ. ભવિષ્ય.vastu Puja. Vastu Tips Tantra Mantra. Totka. Jyotish. Vastu. Shubha Shubh Muhurt. Choghdiya About Hindu Dharm Hindu Dharm. About Hindu Dharm. Dev Puja. Devi Puja. Puja Fal

Loading comments ...

જ્યોતિષવિજ્ઞાન

news

ધનપ્રાપ્તિ માટે રાશિ મુજબ અચૂક મંત્ર અને ધન પ્રાપ્તિના સામાન્ય ટોટકે

જ્યોતિષશાસ્ત્ર મુજબ દરેક જાતકની ચદ્ર રાશિ હોય છે અને દરેક ચન્દ્ર રાશિનો સ્વામી ગ્રહ હોય ...

news

સાપ્તાહિક રાશિફળ - 16 અપ્રેલથી 22 એપ્રિલ

મેષ- આ અઠવાડિયાના સમયે સૂર્ય તેમની ઉચ્ચ રાશિ મેષથી અશ્વિની નક્ષત્રમાં ભ્રમણ કરી રહ્યા છે ...

news

આંગળી જોઈને પસંદ કરો પત્ની નહી તો, આખી જીંદગી પછતાવવું પડશે

હસ્તરેખા શાસ્ત્ર મુજબ કોઈ પણ માણસની ઓળખ તેમના શરીરને જોઈને સરળતાથી કરી શકાય છે. આજે અમે ...

news

સાપ્તાહિક રાશિફળ -આ અઠવાડિયા ઘણા સ્ત્રોતોથી આ રાશિવાળાને મળશે લાભ (9 થી15એપ્રિલ)

જયોતિષશાસ્ત્રની દ્ર્ષ્ટિઅએ એપ્રિલનો આ અઠવાડિયું ખૂબ ખાસ છે. આ અઠવાડિયા સૂર્યનો રાશિ ...

Widgets Magazine Widgets Magazine Widgets Magazine