રવિવારે સાંજે કરો આ કામ, માતા લક્ષ્મી પોતે આવશે તમારા દ્વારે

રવિવાર, 11 ફેબ્રુઆરી 2018 (09:23 IST)

Widgets Magazine

જ્યારે માતા લક્ષ્મી કોઈથી રિસાઈ જાય છે તો તેને મનાવવું ખૂબ મુશ્કેલ થઈ જાય છે, પરંતુ અશક્ય નથી. જો માતા લક્ષ્મી ઘરમાંથી નીકળી ગયા હોય તો સમજવું કે ત્યાં ગરીબી ત્યાં રહેશે. ભંડોળનો સતત અભાવ હશે તમે પૈસાના અભાવથી પણ પરેશાન થઈ શકો છો. 
જો તમે માતા લક્ષ્મીને મનાવવા માંગો છો, અથવા અઢળક સંપત્તિની ઇચ્છા રાખો છો, તો આ નિયમ કાળજીપૂર્વક વાંચો, માતા લક્ષ્મી ચોક્કસપણે તમારા ઘરે આવશે  અને તમારી બધી નાણાં સંબંધિત સમસ્યાઓનું નિરાકરણ થશે. તો ચાલો જોઈએ ઉકેલ શું છે
 
જો તમારા પર માતા લક્ષ્મીની કૃપા ઓછી હોય, તો તમારે આ ઉપાય આવશ્યક છે. પ્રથમ રવિવારે, સાંજે  એક અભિમંત્રિત કે પ્રિય મોતી શંખમાં, ચાંદીનાં સિક્કા મૂકી શંખને ને પાણીથી ભરીને રાખો  આગલા દિવસે એટલે કે-સોમવારે વહેલી સવારે ઉઠતા પાણી પી લો. આ ઉપાયથી તમને ચન્દ્રદેવની અનૂકૂળતા સાથે માતાના આશીર્વાદો મેળવશો. જે લોકોનું જન્મ કુંડળીમાં ચન્દ્ર પ્રતિકૂળ હોય, તેઓ આ ઉપાયથી લાભ મેળવી શકે છે.Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
રવિવાર માતા લક્ષ્મી પૈસા તંત્ર મંત્ર ટોટકા ધન પ્રાપ્તિ માટે Bhagya Sunday Money For Money Tantra Mantra Totke

Loading comments ...

જ્યોતિષવિજ્ઞાન

news

સાપ્તાહિક રાશિફળ 12 ફેબ્રુઆરી થી 18 ફેબ્રુઆરી

મેષ(Aries) - આ સમયે બુધ વક્રી થઈને સિંહ રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે. જે તમારા માટે એટલું ...

news

દૈનિક રાશિફળ - જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ (11-2-2018)

મેષ - સારા લોકોથી મુલાકાત થઈ શકે છે, જે તમારા હિતચિંતક રહેશે. વિચારોમાં સકારાત્મકતા અને ...

news

જ્યોતિષ શાસ્ત્ર - આ 3 રાશિઓની મહિલાઓના દિવાના બની જાય છે પુરૂષ અને કરી દે છે બધુ જ ન્યોછાવર

જ્યોતિષ મુજબ 12 રાશિયોના ગુણના આધાર પર પણ વર્ગીકરણ કરવામાં આવ્યુ છે. જ્યોતિષ મુજબ સ્ત્રી ...

news

Weekly Astro - જાણો કેવુ રહેશે તમારુ આ અઠવાડિયું (05-02-2018 થી 11-02-2018 સુધી)

આપની મનોદશા મૂંઝવણભરી રહેશે . આવક-જાવક સમતોલ રાખવા મુશ્કેલ બની જશે તેથી. ખર્ચા પર અંકુશ ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine