સુલેમાની હકીક - ઘરમા બરકત લાવે છે આ રત્ન..

sulemani haqeek
Last Modified શુક્રવાર, 24 નવેમ્બર 2017 (17:02 IST)
સુલેમાની હકીકને ચમત્કારી રત્ન કહેવામાં આવે
છે. આ રત્ન એક એવો રત્ન છે જે ત્રણ ગ્રહો શનિ, રાહુ અને કેતુના દોષને દૂર કરે છે. આ ઉપરાંત તમને ખરાબ નજરથી પણ બચાવે છે.
એ જ તમારા વ્યવસાય અને નોકરીમાં આવી રહેલ અડચનો પણ દૂર થાય છે.

જો તમારા ઘરમાં બરકત નથી થઈ રહી તો પણ તમે સુલેમાની હકીકનો રત્ન પહેરી શકો છો. તેનાથી તમારા ઘરમાં ગરીબી દૂર થઈ જશે અને બરકત થવા માંડશે.

કેવી રીતે ધારણ કરશો

તમે શનિવારના દિવસે મધ્યમા આંગળીમાં ધારણ કરી શકો છો. તેને તમે ગોમૂત્રથી ધોઈને પહેરવો જોઈએ. જો તમે ચાંદીની આંગળીમાં ધારણ કરવા માંગતા હોય તો સીધા મતલબ જમણા હાથમાં પહેરો.. આ ઉપરાંત તમે તેને ચાંદીના લોકેટ સાથે ગળામાં પણ ધારણ કરી શકો છો.


આ પણ વાંચો :